VACANCY : ઇમ્પેક્ટ ઇન્ટરનેશનલમાં 2 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાંથી સિરામિક ટાઈલ્સ અને પ્લાસ્ટિક પ્રોડક્ટ એક્સપોર્ટ કરતા ઇમ્પેક્ટ ઇન્ટરનેશનલમાં બે જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ ઇમેઇલ કરવા જણાવાયું છે.


● એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ – 2 (F)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : ફ્રેશર્સ /1 વર્ષ


ઈમેઇલ : [email protected]

ઇમ્પેક્ટ ઇન્ટરનેશનલ
ઓફિસ નં.157, પહેલો માળ,
પેસિફિક બિઝનેશ પાર્ક,
સનોરા સિરામિક પાસે,
8 એ નેશનલ હાઇવે, મોરબી
મો.નં. 7567925522