હળવદમાં ગુમ થયેલા બાળકને ગણતરીની કલાકોમાં શોધી કાઢતી પોલીસ

બાળક લાપતા થતા જ હળવદનો સમગ્ર પોલીસ સ્ટાફ એક્શનમાં આવ્યો અને ગુમ થયાના ત્રણ કલાકમાં જ બાળકને શોધી કાઢી પોલીસે માનવતા મહેકાવી હળવદ : હળવદની...

હળવદ “આપ” સંગઠનમાં વિવિધ મોરચાના પ્રમુખની વરણી કરવામાં આવી 

યુવા મોરચો,કિશાન મોરચો,ઓબીસી મોરચો,જય ભીમ સંગઠન અને તાલુકાના પ્રભારીની નિયુક્તિ કરાઈ હળવદ : હળવદ તાલુકા આમ આદમી પાર્ટીના વિવિધ મોરચામાં હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી.જેમાં...

રાજસત્તા મળે તો બહોણા પ્રમાણમાં લોકોની સેવા કરી શકાય છે : બાબુભાઈ દેસાઈ

નવનિયુક્ત રાજ્યસભાના સાંસદનું હળવદમાં સન્માન કરાયું  હળવદ : તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત થયેલ બાબુભાઈ દેસાઈનું હળવદ તાલુકાના સુખપર ગામે સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું....

ચરાડવાના વતની કર્મચારીને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળતા ગ્રામજનોએ પાઠવી શુભેચ્છા

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામના અને હાલ મોરબી પ્રાંત કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ઘનશ્યામસિંહ પઢીયારને તાજેતરમાં જ નાયબ મામલતદાર તરીકે પ્રમોશન...

હળવદ તાલુકાને યુરિયા ખાતર પૂરતો જથ્થો આપવા ખેતી નિયામકને કૃષિમંત્રીનો આદેશ

સહકારી મંડળીઓની 5 હજાર ટનની માંગણી સામે માત્ર 500 ટન યુરિયા ખાતર આપતા કૃષિમંત્રી આકરાપાણીએ હળવદ : હળવદ તાલુકામાં યુરિયા ખાતરની મોટી અછત છે. આથી...

હળવદના શ્રીજીનગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશોને મુશ્કેલી

સોસાયટીમાં પાયાની સવલતો આપવા રહીશોની હળવદના ચીફ ઓફિસરને રજુઆત હળવદ : હળવદમા સાંદીપની સ્કુલ પાછળ આવેલ શ્રીજીનગર સોસાયટીમાં પાયાની સવલતોના અભાવે રહીશોને ભારે મુશ્કેલી પડી...

સામાન્ય માલધારી પરિવારનો જુવાનજોધ દીકરો ડોકટર બને તે પહેલા જ જીવનદીપ બુઝાયો

તરણેતર પાસે બાઇક આડે ઢોર આડું ઉતરતા માલધારી પરિવારના તબીબનું કરુણ મોત, પરિવારમાં અરેરાટી યુવાન તબીબી અભ્યાસની ઇન્ટરશીપ પૂર્ણ કર્યાની સર્ટી લઈને પરત આવતી વખતે...

હળવદના રબારીવાસના મકાનમાં ધમધમતુ જુગારધામ ઝડપાયું, આઠની ધરપકડ

શ્રાવણ માસ પહેલા ધમધમી ઉઠેલી જુગારની બદી ઉપર ક્રાઈમ બ્રાન્ચની તવાઈ હળવદ : શ્રાવણ માસ પહેલા જ જુગારની બદી ધમધમી ઉઠતા મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચએ...

હળવદમાં કન્ટેનર લૂંટારૂઓ વિરૂદ્ધ ગુનો દાખલ

ઘઉં ભરેલા આખે આખા ટ્રકની લૂંટના પ્રકરણમાં 4 શખ્સો સામે કાર્યવાહી હળવદ : હળવદ નજીક ઘઉં ભરેલો આખેઆખો ટ્રક જ લૂંટી લેવાના પ્રકરણમાં 4 શખ્સો...

હળવદ હાઇવે ઉપર આખેઆખું કન્ટેનર લૂંટાયું, ભાગવા જતા કન્ટેનરની પલટી, ત્રણ પકડાયા

મોરબી ચોકડી નજીક આવેલ પાટીદાર પેટ્રોલપંપ પાસે મધરાત્રે બનેલી ઘટના હળવદ : હળવદ હાઇવે ઉપર મોરબી ચોકડી નજીક આવેલ પાટીદાર પેટ્રોલપંપ પાસે મધરાત્રે ડ્રાઈવરને માર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સંસારનું ‘મમત્વ’ મુક્યું પણ દેશ માટે મતદાન નહીં: વાવડી કર્મયોગી આશ્રમના જયરાજનાથજીએ મતદાન કર્યું

Morbi: વાવડીના કર્મયોગી આશ્રમના જયરાજનાથજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ રાષ્ટ્રનિર્માણ માટે મતદાન કરીને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે સંસારનું મમત્વ મુક્યુ...

40 ડિગ્રી તાપમાન વચ્ચે મોરબી જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધીમાં 39.64 ટકા ‘ટાઢક’ આપતું...

મોરબી વિધાન સભામાં 35.63 ટકા, વાંકાનેર વિધાનસભામાં 40.34 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 43.36 ટકા મતદાન નોંધાયું મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક વાતાવરણમાં મતદાન...

Morbi: શતાયુએ લોકશાહીને કહ્યું, ‘આયુષ્યમાન ભવ’: નેસડા (સુ.)માં 105 વર્ષના મણીબેને આપ્યો મત

Morbi: મોરબી જિલ્લામાં વિવિધ મતદાન મથકો પર મતદારો મતદાન કરી તેમણે વિચારેલા દેશના ભવિષ્યને મજબૂત કરી રહ્યા છે. મતદાનનાં આ દિવસે શતાયુ વટાવી ચૂકેલા...

ટંકારા વિધાનસભા બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 43.36 ટકા મતદાન

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ટંકારા વિધાનસભા મતદાર વિસ્તારમાં સવારે 7.00 થી બપોરે 1.00 વાગ્યા સુધીમા 43.36 ટકા મતદાન નોંધાયું છે. જેમાં 48.83...