ટંકારા વિધાનસભા બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 43.36 ટકા મતદાન

- text


મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ટંકારા વિધાનસભા મતદાર વિસ્તારમાં સવારે 7.00 થી બપોરે 1.00 વાગ્યા સુધીમા 43.36 ટકા મતદાન નોંધાયું છે. જેમાં 48.83 % પુરુષો અને 37.54% સ્ત્રી મતદારોએ મતદાન કરતા ટંકારા વિધાનસભા વિસ્તારમાં સરેરાશ 43.36% મતદાન થયું હતું.

- text