હળવદના નવા ઘનશ્યામગઢ ગામે બે બાઈક વચ્ચે ટક્કર, એકને ઇજા 

હળવદ : હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે બાઈક લઈને જઈ રહેલા અરવિંદભાઇ બાવલભાઇ ગોપાણીના બાઈક સાથે GJ-36-AG-0396 નંબરના બાઈક ચાલક આરોપીએ સામેથી આવી બાઈક...

હળવદ પંથકમાં ટ્રકમાંથી બારોબાર લોખંડના સળિયા વેચી મારવાની વધુ એક ફરિયાદ 

કચ્છમાંથી લોખંડ ભરીને નીકળતા ટ્રક ચાલકો સાથે મીલીભગત કરી લોખંડ ચોરવાનો ધીકતો ધંધો  હળવદ : હળવદ અને માળીયા પંથકમાં કચ્છમાંથી લોખંડ ભરીને નીકળતા ટ્રક ચાલકો...

હળવદ પોલીસની સી ટીમે દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી

હળવદ : હળવદ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે આજરોજ રક્ષા બંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સી ટિમ...

હળવદના મહર્ષિ ગુરુકુળમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

હળવદ : આજરોજ 30 ઓગસ્ટના રોજ હળવદના મહર્ષિ ગુરુકુળ કેમ્પસ ખાતે રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહર્ષિ ગુરુકુળની હોસ્ટેલમાં રહેતા 1,000 થી પણ...

હળવદના જુના દેવળીયા કુમાર શાળા ખાતે રાખડી સ્પર્ધા યોજાઈ

હળવદ : જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળા ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકાના જુના દેવળીયા કુમાર પે...

હળવદના ચરાડવા ગામે ચાર જુગારીઓ પકડાયા 

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે કે.ટી.મીલ વિસ્તારમાં સાયકોન કારખાનાની પાછળ જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જુગાર રમી...

માથકમાં આંગણવાડીને દારૂનું ગોડાઉન બનાવનાર શખ્સનું નામ ખુલ્યું 

પોલીસે રૂ. 47,700નો દારૂનો જથ્થો મળી આવ્યાના પ્રકરણમાં બુટલેગરના નામ જોગ ગુનો દાખલ કર્યો, આરોપીની શોધખોળ હળવદ : જ્યાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પીરસવામાં આવે...

હળવદ યાર્ડને નવી ઊંચાઈએ લઈ જવામાં રાજ્ય સરકાર તમારી સાથે : મુખ્યમંત્રી 

હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોએ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હળવદ : હળવદ માર્કેટ યાર્ડના નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનની સાથે સાથે વેપારી...

આંગણવાડીમાંથી 11 પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો !

હળવદના માથક ગામે આંગણવાડીના બાથરૂમને તાળું મારેલું હોવાથી શંકા જતા સંચાલકે પોલીસને જાણ કરાતા બુટલેગરની આંગણવાડીમાં દારૂ છુપાવવાની મેલી મુરાદ બહાર આવી હળવદ : હળવદના...

હળવદના ભલગામડા ગામે ભરચોમાસે પાણીની હૈયાહોળી

ગામને પાણી પૂરું પાડતી ઇલેક્ટ્રિક મોટર બળી જતા રીપેર કરવા ગ્રામ પંચાયત પાસે પૈસા નથી : પાણી વિતરણ બંધ હળવદ : હળવદના ભલગામડા ગામે છેલ્લા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હરિપર ગામે લોકોને મતદાનનું મહત્વ સમજાવવા ચુનાવ પાઠશાળા યોજાઈ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...

મોરબીમાં રેલી-સભા સહિતના 85 કાર્યક્રમોને ચૂંટણીતંત્રની મંજૂરી

મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનો દબદબો

બી.કોમ. સેમેસ્ટ-1નું 97 ટકા પરિણામ, અંગ્રેજી માધ્યમમાં 100 ટકા પરિણામ Morbi: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 (NEP - 2023)નું યુનિવર્સિટીનું ઓલઓવર 56%...

Morbi: 30 એપ્રિલે વિનોદ ચાવડાનો મોરબીમાં રોડ-શો યોજાશે

ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધી યોજાશે રોડ-શો Morbi: મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ પ્રચારમાં તેમની તમામ તાકાત કામે લગાવી દીધી છે....