હળવદના ચરાડવા ગામે ચાર જુગારીઓ પકડાયા 

- text


હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે કે.ટી.મીલ વિસ્તારમાં સાયકોન કારખાનાની પાછળ જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી સુલતાન ઉર્ફે મુન્નો ગફુરભાઇ મુલતાની, રમેશભાઇ મુળુભાઇ કાનગડ, ગૌતમભાઇ બાલજીભાઇ સોલંકી અને લવજીભાઇ નાથાભાઇ ગોહિલને તીનપતી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,060 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text