હળવદના નવા ઘનશ્યામગઢ ગામે બે બાઈક વચ્ચે ટક્કર, એકને ઇજા 

- text


હળવદ : હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે બાઈક લઈને જઈ રહેલા અરવિંદભાઇ બાવલભાઇ ગોપાણીના બાઈક સાથે GJ-36-AG-0396 નંબરના બાઈક ચાલક આરોપીએ સામેથી આવી બાઈક ભટકાડતા અરવિંદભાઈને ડાબા પગના અંગુઠામા ફેકચર જેવી ઇજા કરી તેમજ શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text