મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર હાર્ટએટેકથી વૃદ્ધનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે મૂળ પડધરી તાલુકાના હડમતીયા ગામના વતની અને હાલમાં મેલડી માતાજીના મંદિરે રહેતા નાથુભાઈ રવજીભાઈ મછોયા ઉ.70 નામના વૃદ્ધને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text