હળવદ જુની મામલતદાર કચેરીમાં દારૂની મહેફિલ માણનાર નાયબ મામલતદારને સજા ફટકારતી હળવદ કોર્ટ

  અગાઉ ચુકાદા સમયે હાજર ન રહેનાર નાયબ મામલતદાર હાજર થતા કોર્ટે સજા ફટકારી હળવદ : હળવદ જુની મામલતદાર ઓફિસમાં વર્ષ 2006ની સાલમાં દારૂની મહેફિલ માણી...

ચરાડવા વીજ કચેરીમાં પાંચ ગામના ખેડૂતોનું વીજ ધાંઘીયા મામલે હલ્લાબોલ

અણીના સમયે પૂરતી વીજળી ન મળતી હોવાની તેમજ એગ્રીમેન્ટ કર્યા છતાં કનેક્શનો ન આપતા હોવાની ખેડૂતોની ઉગ્ર રજુઆત હળવદ : હળવદ પંથકમાં હાલ વાવણીનો સમય...

હળવદ હાઇવે ઉપર કોયબા તરફનો માર્ગ હવે શહીદ વનરાજસિંહના નામે ઓળખાશે

જિલ્લા પંચાયતની બેઠકમાં આ રોડનું 1971ના યુદ્ધના શહીદના નામનું નમકરણ કરાયું હળવદ : હળવદ હાઇવે ઉપર વિસોમો હોટલથી કોયબા તરફના એપ્રોચ રોડ હવે શહીદ વનરાજસિંહના...

હળવદ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત : કેબીનનો બુકડો બોલી જતા ડ્રાઇવર ગંભીર

  હળવદ : હળવદ નજીક હાઇવે ઉપર આજે મોડી સાંજે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટ્રકની કેબિનનો બુકડો બોલી ગયો છે. હળવદ નજીક...

સુંદરીભવાની ગામના મૃતક પરિવારને સહાય ચૂકવવા મુખ્યમંત્રીને રજુઆત

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય પપ્પુભાઈ ઠાકોર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી હળવદ : હળવદ તાલુકાના સુંદરી ગામના ખેડૂતો પરિવારના ત્રણ સભ્યો ઉપર દીવાલ પડતા મૃત્યુ નિપજતા...

બબ્બે કંધોતર અને પુત્રવધુ ગુમાવતા દેગામા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું

હળવદના સુંદરીભવાની ગામે એક સાથે ત્રણ-ત્રણ અર્થી ઉઠતા ગામ હીબકે ચડ્યું : દીકરા-દીકરીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી હળવદ : ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું...

હક્કનું ક્યાંય ન જાય : પુરમાં તણાયેલ પૈસા ભરેલો ડબ્બો એક વર્ષે મળ્યો 

હળવદના રણછોડગઢ ગામે એક વર્ષ પહેલા પુરના પ્રવાહમાં તણાઈ ગયેલ નાણાં ભરેલ ડબ્બો આજે માલધારીઓને મળતા મૂળમાલિકને પરત કર્યો  હળવદ : પરસેવાની હક્કની કમાણી ક્યારેય...

હળવદના રાયસંગપુર ગામે વીજશોક લાગતા ખેતશ્રમિકનું મૃત્યુ 

હળવદ : હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અલીકામત ગામે રહેતા રવિભાઇ દિતુભાઇ વાસ્કલ ઉ.26ને રાયસંગપુર ગામે હમીરભાઇ ચૌહાણની...

હળવદના સુંદરીભવાનીમા આભ ફાટયા જેવી સ્થિતિમાં સર્જાઈ હતી દુર્ઘટના

સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા સુંદરીભવાની ગામની સીમમાં કેડ સમાણા પાણી : એક જ પરિવારના ત્રણ ત્રણ મૃત્યુ છતાં મામલતદાર સાંત્વના પાઠવવા ન પહોંચ્યા હળવદ...

વરસાદ અપડેટ : સરકારી ચોપડે વાંકાનેરમાં 9, ટંકારામાં 7 અને મોરબીમાં માત્ર 2mm વરસાદ...

વાંકાનેર અને હળવદ પંથકના અમુક ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો મોરબી : મોરબી જિલ્લામાં અસહ્ય બફારાની વચ્ચે આજે રવિવારે સાંજે મેઘરાજાની સવારી વાજતે ગાજતે પોહચી હતી....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

FOR SALE : મકાન વેચવાનું છે

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં 562 ચો.ફૂટના પ્લોટમાં બનેલું મકાન વેચવાનું છે. મકાનનું બાંધકામ 540 ચો.ફૂટ છે. મકાન કોર્નરનું છે. રસ ધરાવતી પાર્ટીને...

વાંકાનેરમાં વરલી અને નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ ટીમે જુગાર ઉપર ધોસ બોલાવી હતી જેમાં જીનપરામા ચાલતા વરલી મટકા અને સરતાનપર રોડ ઉપર નોટ નંબરીનો...

મોરબીના બેલા નજીક દેશી દારૂની હેરફેર કરતા એક ઝડપાયો

મોરબી : મોરબીના બેલા ગામ નજીક એન્ટીલા સિરામિક ફેકટરી પાસેથી મોરબી તાલુકા પોલીસે એક્સેસ મોટર સાયકલ ઉપર દેશી દારૂની હેરફેર કરી રહેલા મોરબીના વેજીટેબલ...

મોરબીના નીચી માંડલ ગામે યુપીનો યુવાન સવારે સુતા બાદ જાગ્યો જ નહીં, મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ નજીક આવેલ સિમોલા સિરામિક ફેકટરીમાં કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપૂરનો યુવાન વિનય સુભાષ યાદવ ઉ.22 નામનો યુવાન પોતાના...