માળિયાના ફગસીયા ગામે 10થી વધુ ટ્રેક્ટરોની બેટરીઓ તસ્કરો ચોરી ગયા

માળીયા (મી.) : માળીયા મી. તાલુકાના ફગસિયા ગામે ગત રાત્રીના તસ્કરોએ ટ્રેક્ટરોની બેટરી ચોરીનો જાણે સામુહિક કસબ અજમાવ્યો હોય એમ દસ કરતા વધુ ટ્રેક્ટરોની...

માળિયા તાલુકામાં મોટીબરાર પ્રાથમિક શાળાથી આરોગ્ય ચકાસણીનો શુભારંભ

માળીયા : શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ તા. ૨૭/૧૧/૨૦૧૮ થી તા. ૦૧/૦૨/૨૦૧૯ સુધી સમગ્ર રાજ્યમાં યોજાનાર...

માળીયાના ઘાટીલા ગામે જુગાર રમતા સરપંચ સહિત પાંચ ઝબ્બે

મોરબી : માળીયા પોલીસે જુગારની બદી નાબૂદ કરવાની કડક કાર્યવાહી કરવા આ દિશામાં તપાસ ચલાવી મળેલી બાતમીના આધારે ઘાટીલા ગામે જુગાર રમતા મંદરકી ગામના...

માળીયા : પત્ની પર શંકા કરી પતિએ વાળથી ઢસડીને માર માર્યો

સાસરિયાઓએ પણ માર માર્યા હોવાની ફરિયાદ નોંધાઇ મોરબી : માળિયામાં પત્ની ઉપર શંકા રાખીને તેના પતિએ તેણીને ચોટલા સાથે ઢસડીને માર માર્યો હતો.તેમજ કુહાડી લઈને...

માળિયા : રૂ. ૨૫ લાખના આંગડિયા પેઢીના થેલાની ઉઠાંતરીના કેસમાં ત્રણ ઝડપાયા

મોરબી એલસીબી અને માળિયા પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો : પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. ૧૨.૨૯ લાખનો મુદ્દામાલ રિકવર : અન્ય બે શખ્સોના નામ પણ ખુલ્યા માળિયા...

માળીયા હળવદ રોડ પર ટ્રક અકસ્માતમાં એકનું મોત

માળીયા (મી.) : માળીયા હળવદ રોડ ઉપર ખાખરેચી ગામના પાટિયા પાસે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ માળીયા હળવદ...

માળીયા : નર્મદા કેનાલમાં પુરતું પાણી આપવા મામલતદારને રજુઆત

દસ જેટલા ગામોમાં ઘાસચારાનાં વાવેતર માટે પુરતા પાણીની પ્રબળ જરૂરિયાત માળીયા : મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં માળીયા શાખા નર્મદા કેનાલમાંથી આજુબાજુનાં દસ જેટલા ગામોમાં ઘાસચારાનાં...

માળીયા(મી.) : વરસાદને રીઝવવા અખંડ રામધૂનનું આયોજન

માળીયા(મી.) : માળીયા તાલુકાના ફગશિયા ગામનાં મહેન્દ્રગઢમાં મેઘરાજાને રીઝવવા માટે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી જિલ્લામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું...

માળિયાના સરવડ ગામે શાળામાંથી 43 બાળકીઓને રેસ્ક્યુ કરાઈ

કેડ સુધીના પાણી વચ્ચે એનડીઆરએફની ટીમ અને ગ્રામજનોએ 3.5 કલાક સુધી જહેમત ઉઠાવીને બાળકીઓને સલામત સ્થળે ખસેડી માળિયા : માળિયાના સરવડ ગામે આવેલી શાળા નજીક...

સરવડ ખાતે સગર્ભા મહિલાઓને દવાયુક્ત મચ્છરદાનીનું જીલ્લા પંચાયત પ્રમુખના હસ્તે વિતરણ

માળીયા : માળીયા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સરવડ ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા તેમજ ધનજીભાઈ સરડવા માળીયા તાલુકા પંચાયત સદસ્ય...
115,044FansLike
145FollowersFollow
802FollowersFollow
13,400SubscribersSubscribe

મોરબીની ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કુલમાં નેશનલ સાયન્સ ડેની વિજ્ઞાનમય ઉજવણી કરાઈ

વિદ્યાર્થીઓએ જાતે બનાવેલા વિજ્ઞાનના આવિષ્કારરૂપ વિવિધ મોડેલ્સનું પ્રદર્શન યોજાયું મોરબી : મોરબીની ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કુલમાં 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડેની વિજ્ઞાનમય ઉજવણી કરવામાં આવી...

મોરબીમાં આજે મિસ્ટર, મિસ, મિસિસ એન્ડ કિડઝ ફેશન શો યોજાશે

બૉલીવુડ અભિનેત્રી શાઝહન પદ્મસી ઉપસ્થિત રહેશે મોરબી : મોરબીમાં મહેશદાન ગઢવી દ્વારા મિસ્ટર, મિસ, મિસિસ એન્ડ કિડઝ યુનાઈટ 2020 ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે....

મોરબીના ખરાબ રોડ રસ્તા મામલે સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરિયાએ બળાપો ઠાલવ્યો

મોટાભાગના માર્ગોની ચોમાસા પછીથી બદતર હાલત હોવાથી શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનો રોષ વ્યકત કર્યો મોરબી : મોરબીના મોટાભાગના રોડ રસ્તાની ખરાબ હાલત છે....

ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની ઝુંબેશ માટે લગ્નમાં પ્રતિજ્ઞા લેતા જાનૈયા-માંડવિયા

મોરબી : ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની હિમાયત માટે રાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાઓ દ્વારા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબીમાં એક લગ્ન પ્રસંગે આ...