ઓફિસ કે ઘરને આપો નવા રંગરૂપ : સ્ટાર લુક્સ ફર્નિચર તમારા બજેટમાં બનાવી આપશે આકર્ષક ફર્નિચર

 


PVC ફર્નિચરના અનેક ફાયદાઓ

● લાકડાના ફર્નિચર કરતા સસ્તું
● વાપરવામાં હળવું અને સરળ
● દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ
● લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી
●વોટર પ્રુફ, ફાયર પ્રુફ, ઉધઈ પ્રુફ
● ટકાઉમાં પણ ઘણું સારું

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘર કે ઓફિસને નવા રંગરૂપ આપવા છે ? તો સ્ટાર લુક્સ PVC ફર્નિચરમાં તમારા બજેટમાં ફર્નિચર તૈયાર કરી આપશે. આ ઉપરાંત અહીં તૈયાર ફર્નિચર પણ મળે છે. તો આજે જ સંપર્ક કરો.

મોરબીના શનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્કલ ખાતે સિટી મોલમાં ફર્સ્ટ ફ્લોર ઉપર શોપ નંબર એફ-17માં સ્ટાર લુક્સ પીવીસી ફર્નિચર કાર્યરત છે. અહીં પીવીસી દરવાજા, કિચન કેબિનેટ, માળિયા, વોર્ડ રોબ, ટીવી કેબિનેટ, ઓફિસ ફર્નિચર, વોલ પેનલિંગ, સિલિંગ, પીવીસી ફેન્સિંગ, પીવીસી વિન્ડો, યુપીવીસી વિન્ડો સિસ્ટમ, ડ્રેસિંગ યુનિટ, ઓફિસ પાર્ટીશન, એલ્યુમિનિયમ વિન્ડો, ડોર પાર્ટીશન સહિતનું ફર્નિચર ઓર્ડર મુજબ કાકા, રિયલ અને સંતોષ PVC મટિરિયલમાંથી બનાવી આપવામાં આવે છે.

હાલના સમયમાં PVC ફર્નિચરનો જ ટ્રેન્ડ છે. PVC ફર્નિચર લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી છે. અને કિંમતમાં પણ સસ્તું છે.તે વાપરવામાં હળવું અને સરળ છે. દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ હોવાની સાથે ટકાઉમાં પણ સારું છે. આ ઉપરાંત PVC ફર્નિચર વોટર પ્રુફ, ફાયર પ્રુફ અને ઉધઈ પ્રુફ છે.


જો આપ ઘર કે ઓફિસમાં ફર્નિચર બનાવવા ઇચ્છતા હોય તો એક વખત સ્ટાર લુક્સ ફર્નિચરનો સંપર્ક જરૂર કરો.

સ્ટાર લુક્સ PVC ફર્નિચર
ફર્સ્ટ ફ્લોર-શોપ નં.F-17,
સિટી મોલ, ભક્તિનગર સર્કલ,
શનાળા બાયપાસ, મોરબી
મો.નં.9265398777