મોરબી : પોલીસ તંત્રની મતદારોને મતદાન મથક પર મોબાઈલ ફોન ન લઇ જવા અપીલ

- text


મોરબી : લોકસભા ચૂંટણી – 2024 અંતર્ગત આવતી કાલે એટલે કે 7 મેં ના રોજ મતદાનનો દિવસ હોવાથી પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. મતદાન સમયે મતદાન મથક અંદર મોબાઈલ ફોન તેમજ અન્ય કોઈ પણ ડિજિટલ ડીવાઈસ સાથે લઈ જવાની પરવાનગી ન હોવાથી મતદાન કરવા સમયે ખાસ મોબાઈલ ફોન સાથે ન લઇ જવા મોરબી જિલ્લાના નાગરિકોને પોલીસ તંત્ર દ્વારા મોરબી અપડેટના માધ્યમથી અપીલ કરી છે.

- text

- text