માળીયાના દહીંસરા નજીક માલગાડી હડફેટે યુવાનનું મોત

- text


માળીયા : માળીયા તાલુકાના નાના દહીંસરા ગામ નજીક પાટા ઓળંગી રહેલા શ્રમિક પીરુલાલ મદન લાલ ચોહાણ ઉ.વ.૨૬નું માલગાડી હડફેટે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે માળીયા પોલીસે અકસ્માતે મોત અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text