વાંકાનેરમાં કુકો પાંચ બોટલ દારૂ સાથે ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે નર્સરી ચોકડી નજીકથી કુકો નામના શખ્સને વિદેશી દારૂની પાંચ બોટલ સાથે ઝડપી લીધો હતો.

નર્સરી ચોકડી નજીક પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર સીટી પોલીસે રોહીતભાઈ ઉર્ફે કુકો ભુપતભાઈ માતાસુરીયા, ઉવ-૨૮ રહે.ચોરવીરા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળાને કન્ટ્રી કલબ ડીલક્સ વ્હીસ્કીની બોટલ નંગ પાંચ કિંમત રૂ.1600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એક્ટની કલમ-૬૫-એએ,૧૧૬-બી મુજબ કાર્યવાહી કરી આરોપીના કોરોના ટેસ્ટ બાદ અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text