ચાર જિલ્લામાંથી હદપાર થયેલ શખ્સ ખીરઈથી ઝડપાયો

- text


માળીયા : મોરબી જિલ્લા મૅજિસ્ટ્રેટ દ્વારા મૂળ મોરબીના રણછોડનગરમાં રહેતા અબુભાઇ ફતેમામદભાઇ કટીયાને મોરબી, માળીયા, રાજકોટ અને કચ્છ-ભુજ જિલ્લામાંથી હદપાર કરેલ હોવા છતાં માળીયા તાલુકાના ખીરઇ ગામે મામદભાઇ સામતાણીની વાડીની રહેતો હોવાનું માળીયા પોલીસના ધ્યાને આવતા પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text