વરસાદ : રાત્રી 12થી સવારના 8 વાગ્યા સુધીમાં ટંકારામાં ચાર ઇંચ, મોરબી અને વાંકાનેરમાં...

શુક્રવાર સવારના 6થી શનિવાર સવારના 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં મોરબીમાં 7 ઇંચ, વાંકાનેરમાં 4 ઇંચ હળવદમાં 7 ઇંચ અને ટંકારામાં 6 અને...

વરસાદ : રાત્રીના 10થી 12માં મોરબીમાં વધુ અડધો અને વાંકાનેર, ટંકારામાં એક ઇંચ પડ્યો

શુક્રવાર સવારના 6 થી રાત્રીના 12 વાગ્યા સુધીમાં મોરબીમાં 5 ઇંચ, વાંકાનેરમાં 3 ઇંચ હળવદમાં 6 ઇંચ અને ટંકારામાં પોણા પાંચ અને માળીયામાં 3...

નવલખી પોર્ટેથી ડમ્પરની ચોરી કરી ચાલક ફરાર

ગાંધીધામના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી મોરબી : માળીયા નજીક આવેલ નવલખી પોર્ટેથી કોલસો ભર્યા વગર ડમ્પર લઈને ચાલક ફરાર થઈ ગયો હતો.આ...

વાંકાનેરની તીથવા પ્રાથમિક શાળા અને માળીયા-મિયાણાની જોષી હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ

આજે તારીખ 6ને મંગળવારે વાંકાનેરના તીથવા ગામની પ્રાથમિક શાળામાં 'એક બાળ, એક વૃક્ષ' કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું...

માળિયામા જુગાર રમતા સાત ઝડપાયા

માળિયા : માળિયામા જુગાર રમતા સાત શખ્સો પકડાયા છે. આ સાથે રૂ. 13 હજારની રોકડ પણ જપ્ત કરી પોલીસે પકડાયેલા શખ્સો સામે આગળની કાર્યવાહી...

માળીયા : મોટાભેલાની જે.ટી.પટેલ હાઈસ્કૂલમાં ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા નિબંધ સ્પર્ધા

મોટાભેલા પ્રાથમિક શાળામાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ માળીયા : માળિયાના મોટાભેલા ગામની જે.ટી.પટેલ હાઈસ્કૂલમાં ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને...

માળીયા(મી.) : એએસઆઇ અનિલભાઈ પટેલનો વિદાય સમારંભ યોજાયો

માળીયા(મી.) : માળીયા(મી.) પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા અનિલભાઈ જયેન્દ્રભાઈ પટેલ ગત તા. 31ના રોજ સેવા નિવૃત થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો...

પાવર ગ્રીડની લાઈનમાંથી લોખંડની એંગલો ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયા

માળીયા (મી.) : માળીયા તાલુકાના હરીપર ગામ પાસે આવેલ પાવર ગ્રીડ કંપનીની લાઈનમાંથી લોખંડની ૩૪૪ જેટલી એંગલો ચોરી થઈ હોવાની અજાણ્યા શખ્સો સામે ફરિયાદ...

માળિયાના દેવગઢ ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

 માળિયા : માળિયાના દેવગઢ ગામે જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. સાથે રૂ. 11,140ની રોકડ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત...

માળીયા : બીજા લગ્ન કરવાનું કહીને પતિ ત્રાસ આપતા પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો

માળીયા : માળીયા મિયાણામાં રહેતી પરિણીતાને તેનો પતિ બીજા લગ્ન કરવાનું કહીને ત્રાસ આપતો હોવાથી અંતે કંટાળીને પત્નીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો...
101,024FansLike
145FollowersFollow
344FollowersFollow
8,031SubscribersSubscribe

મોરબીમાં રેવન્યુ કર્મચારીઓનો કાળી પટ્ટી સાથે ફરજ બજાવીને વિરોધ

રેવન્યુ કર્મચારીઓ આજથી પાંચ દિવસ સુધી કાળી પટ્ટી સાથે ફરજ બજાવી પોતાની માંગ બુલંદ બનાવશે મોરબી : મોરબીના રેવન્યુ વિભાગના કર્મચારીઓએ પડતર પ્રશ્ને આજે કાળી...

માળીયા નજીક 197 બોટલ ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

માળીયા : સાતમ આઠમના તહેવારો નજીક આવતા બુટલેગરો દારૂની રેલમછેલમ કરવા સક્રિય બન્યા છે આથી પોલીસે દારૂની બળીને કડક હાથે ડામી દેવા ધોસ બોલાવી...

મોરબી અને ટંકારામાં બોળચોથ નિમિતે ગાય-વાછરડાનું પુજન કરાયું

મોટી સંખ્યામાં મહિલાઓએ ગોમાતાઓ અને વાછરડાનું પૂજન પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી મોરબી : શ્રાવણ વદ ચોથને આજે સોમવાર તા. ૧૯ના દિવસે બોળચોથ છે. બોળ...

મોરબી : વિદ્યાર્થીઓથી ખચાખચ ભરેલી બસ નટરાજ ફાટક પાસે બંધ પડતા છાત્રો અટવાયા

મોરબી : ગુજરાત રાજ્ય માર્ગ-પરિવહનની મુસાફરોથી ખચાખચ ભરેલી એસટીની બસમાં અચાનક બ્રેક ફેલ થવાથી બંધ થતા અસંખ્ય વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા.. ત્યારે એસટી તંત્ર...