માળિયાના વાગડીયા ઝાંપા પાસે વર્લીભક્ત ઝડપાયો 

- text


મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાગડીયા ઝાંપા નજીકથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી અલીયાસ હુશેનભાઇ ખોડને રોકડા રૂપિયા 370 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text