વાંકાનેરના કાશીયાગાળા ગામે ચાર જુગારી પકડાયા 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે કાશીયાગાળા ગામના તળાવ નજીક વીડીમાં જાહેરમાં જુગાર રમતા આરોપી સુરેશભાઇ માવજીભાઇ સરવૈયા, ભરતભાઇ ખીમાભાઇ ધરજીયા, વાઘજીભાઇ નાથાભાઇ ધરજીયા અને રસીકભાઇ ધીરૂભાઇ ધરજીયા નામના શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4800 કબ્જે કરી જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text