માળીયાના હરિપર નજીક સ્વીફ્ટ કારને ઠોકર મારી ટ્રક ચાલકે નુકશાન પહોચાડ્યું

- text


માળીયા : મોરબી – કચ્છ હાઇવે ઉપર હરિપર ગામના પાટિયા નજીક જીજે 12 – બીટી – 6612 નંબરના ટ્રક ચાલકે મોરબીના રહેવાસી દિનેશભાઇ વિનોદભાઈ ભટ્ટની માલિકીની સ્વીફ્ટ કાર નંબર જીજે – 03 – 4881ના પાછળના ભાગે ઠોકર મારી નુકશાન પહોંચાડતા ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.

- text