હવે કસરત કે દવા વગર વજન ઘટાડો : હાઈ હોપ્સ બ્યુટી એન્ડ વેલનેસ સેન્ટરની બુધવારે મોરબીમાં સેવા

 

20થી વધુ વર્ષનો અનુભવ, અત્યાર સુધીમાં હજારો લોકોએ મેળવ્યા છે ધાર્યા પરિણામ : આપની લાઈફ સ્ટાઇલને અનુકૂળ ડાયટ પ્રોગ્રામ અપાશે
ડાયાબીટિશ, સંધિવા, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, બીપી, જેવા રોગને નિયંત્રિત કરતો વિશેષ ડાયટ પ્રોગ્રામ પણ ઉપ્લબ્ધ :ડાયટની સાથે, વેલનેશ અને વેઇટ કેરનો પણ પ્લાન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે કસરત કે દવા વગર વજન ઘટાડો. તો હાઈ હોપ્સ બ્યુટી એન્ડ વેલનેશ સેન્ટરનું સરળ ડાયટ અપનાવો. જેને 20થી વધુ વર્ષનો અનુભવ છે અને અત્યાર સુધીમાં હજારો લોકોએ ત્યાંથી ધાર્યા પરિણામ મેળવ્યા છે. તો એક વખત જરૂર અજમાવી જુઓ.

મોરબીમાં ખાતે હાઈ હોપ્સ બ્યુટી એન્ડ વેલનેશ સેન્ટર છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે. જે તા. 28 ફેબ્રુઆરીને બુધવારે મોરબીમાં કન્સલ્ટિંગ યોજાશે. રાજકોટમાં આ સેન્ટર 20 વર્ષથી મુંબઈના ખ્યાતનામ ડાયટીશીયન નઇની શેતલવાડના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. અહીં ડાયટ, વેલનેશ અને વેઇટ કેરના પ્લાન આપવામાં આવે છે. આપની લાઈફ સ્ટાઇલને અનુકૂળ ડાયટ પ્રોગ્રામ આપવામાં આવે છે.

એક્સરસાઈઝ, જિમ કોઈ પણ જાતના ક્રશ ડાયટ કે દવા વગર વજન ઘટાડવા માટે અહીંનું સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત ડાયટ શ્રેષ્ઠ છે. અહીંથી ઓનલાઇન તથા ટેલિફોન દ્વારા આહાર માર્ગદર્શન આપવામાં આવે છે. વધુમાં અહીં ડાયાબીટિશ, સંધિવા, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, બીપી, જેવા રોગને નિયંત્રિત કરતો વિશેષ ડાયટ પ્રોગ્રામ પણ છે.

અહીંબીએમઆઈ, બીએમઆર, બોડી ડાયટનું પરીક્ષણ કન્સલ્ટિંગ સાથે નિષ્ણાંત ડાયેટીશિયન માર્ગદર્શન પણ આપવામાં આવે છે. તો આડેધડ ડાયટ કરીને અન્ય સમસ્યાઓને નોતરું આપવા કરતા એક વખત અહીં જરૂર પધારો.

તા.28 ફેબ્રુઆરી (સવારે 9થી 1)
હાઈ હોપ્સ બ્યુટી એન્ડ વેલનેશ સેન્ટર
C/O ડો.અંજનાબેન બી.ગઢીયા,
જીવનજ્યોત હોસ્પિટલ,
10-સાવસાર પ્લોટ,
જલારામ મંદિર સામે,
અયોધ્યાપુરી રોડ, મોરબી
મો.નં. 6353776900