માળીયાની ભીમસર ચોકડી નજીક કારમાં બિયર લઈ નીકળેલા બે ઝડપાયા

- text


મોરબી : માળીયાની ભીમસર ચોકડી નજીક વાહન ચેકીંગ દરમિયાન પોલીસે કારમાં બિયરના ત્રણ ટીન લઈને નીકળેલા હળવદ તાલુકાના કીડી ગામના મનોજ જયંતીભાઈ સનાવડા અને જોડિયાના કમલેશ ગોવિંદભાઇ છત્રોલા નામના બે યુવાનને ઝડપી લઈ બિયરના ત્રણ ટીન કિંમત રૂપિયા 300 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text