VACANCY : પ્રિન્ટ સેન્ટરમાં 5 જગ્યા માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઝેરોક્ષ અને પ્રિન્ટિંગનું કામ કરતા પ્રિન્ટ સેન્ટરમાં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને ઓફિસે આવવા જણાવાયુ છે.


ઝેરોક્ષ માટે – 2 (M)

કોમ્પ્યુટર વર્ક – 2 (M)

રૂટીન વર્ક – 1 ( M)

(ઇન્ટરવ્યૂ ટાઈમ : બપોરે 1 થી 5 )


પ્રિન્ટ સેન્ટર, 
01, ગેલેક્સી કોમ્પ્લેક્ષ, 
કે.કે.સ્ટીલ સામે,રામ ચોક , 
શનાળા રોડ, મોરબી-1
મો.નં.9825083999