માળીયામાં ઉભા મોલમાં ભેંસ ચરાવી વાડી માલિકને માર માર્યો : ફરિયાદ

માળીયા : માળીયા મિયાણાના ઝખરીયા વાંઢમાં વાડીમાં ભેંસ ચરાવી જુવારના પાકને નુકશાન કરવા મામલે સમજાવવા ગયેલા વાડી માલિકને માર પડતા આ મામલે પોલીસ ફરિયાદ...

અંતે મોરબી જિલ્લાના હળવદ, માળીયા અને વાંકાનેર તાલુકા અછતગ્રસ્ત જાહેર

રાજ્ય સરકારે ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરતા ખેડૂતોને રાહત મોરબી : ગુજરાત સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય લઈ જે તાલુકામાં ૧રપ મીમીથી ઓછો વરસાદ થયો છે...

માળીયાના વર્ષામેડીમાં પવનચક્કીના કોપર વાયર ચોરનાર ઝડપાયો

માળીયા પોલીસે રાજકોટથી તસ્કરને ઝડપી લીધોમાળીયા : પાંચેક દિવસ પૂર્વે માળીયા તાલુકાના વર્ષામેડી ગામેથી પવનચક્કીનો કોપર વાયર ચોરી થવા મામલે માળીયા પોલીસે ત્વરિત કામગીરી...

મોરબીમાં સસ્તા અનાજના દુકાનદારોએ પડતર માંગણીઓ સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી : જીલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ પોતાની પડતર માંગણીના સંદર્ભે કલેકટરને આવેદનપત્ર આપી આ બાબતે યોગ્ય પગલા લેવા માંગ કરી છે. મોરબી જીલ્લાના માળિયા મીયાણા...

માળીયા પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત

પ્રમુખે જ્યારથી પદ સંભાળ્યું ત્યારથી વિકાસ કામો ટલ્લે ચડ્યા અને ભ્રષ્ટાચાર વધ્યો હોવાનો સદસ્યોનો આક્ષેપમાળીયા : માળિયા નગરપાલિકાના નવ સદસ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત...

માળીયાના ભાવપર ગામે જુગાર રમતા ૪ પકડાયા

પોલીસે રોકડ રૂ. ૧૦,૭૪૫ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરીમાળીયા : માળિયાના ભાવપર ગામે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે રૂ. ૧૦,૭૪૫ની રોકડ સાથે...

ઉનાળાના પ્રારંભે જ પાણી માટે વલખા મારતા માળીયા મિયાણાના પ્રજાજનો

નર્મદા યોજના, સૌની યોજના વચ્ચે માળીયા વિસ્તાર માટે લોકો જીવન ટકાવવા ' વિરડા ' યોજના જ કારગર સાબિત માળિયા (મિયાણા ) : ઉનાળો શરૂ થતાં...

માળીયા : અહીં કેમ ઉભા છો ? કહી છોકરાવને માર મારતા ફરિયાદ

માળીયા : માળીયા તાલુકાના બેંગ વાંઢ વિસ્તારમાં રોડની સાઈડમાં ઉભેલા બે છોકરાઓને એક ઇસમે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.માળીયા મીયાણાના અંજીયાસર ગામ જવાના...

માળીયાના ખાખરેચી ગામના લોકોએ ખાણખનીજ વિભાગનું કામ કરી ખનીજચોરી અટકાવી

માળીયા : માળીયા મીયાણાના ખાખરેચી ગામે ખનીજચોરી દ્વારા કરાતી બેફામ રેતીચોરીથી ત્રસ્ત ગ્રામજનો આજે ખાણખનીજ વિભાગની ભૂમિકામાં આવી જઈ રેતી ચોરીને જતા ટ્રકોને પકડી...

માળીયા મિયાણા પોલીસે દેશી દારૂ અને આથા નો જંગી જથ્થો પકડી પાડ્યો

દસ દિવસ મા હજારો લીટર દેશી દારૂ પકડાયો : ૫૦ ભઠ્ઠીઓનો નાશ કરવામા આવ્યો માળીયા : માળીયા મિયાણા પોલીસે સમગ્ર તાલુકા વિસ્તારમાં દેશી-વિદેશી દારૂની બળીને...
61,519FansLike
103FollowersFollow
275FollowersFollow
1,931SubscribersSubscribe

મોરબી તળાવ કૌભાંડમાં પોલીસ ભાજપ મહામંત્રીને છાવરતી હોવાનો સ્ફોટક આરોપ

 ૪૦ થી ૫૦ લાખનો કડદો કરનાર ઘનશ્યામભાઈ ગોહેલ વિરુદ્ધ પગલાં ભરવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા કોંગ્રેસના રમેશ રબારીમોરબી : મોરબી જિલ્લાના કરોડો રૂપિયાના સિંચાઈ કૌભાંડમાં...

મોરબીના ઘુંટુ ગામે ૨૩મીએ નાટક યોજાશે

મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે આગામી તા.૨૩ને શુક્રવારે રાત્રે ૯.૩૦ કલાકે જનકપુર ચોક ખાતે બજરંગ યુવક મંડળ દ્વારા મહાન ઐતિહાસિક નાટક જુનાગઢનો ઈતિહાસ...

હવે તો રજુઆત કરતા પણ શરમ આવે છે ! મોરબીના પાનેલીનો બિસ્માર રસ્તો ક્યારે...

રફાળેશ્વરથી પાનેલી સુધીના મુખ્ય રસ્તા મામલે નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરવા છતાં યથાવત સ્થિતિ મોરબી : મોરબીના પાનેલી ગામનો બિસ્માર રસ્તો રીપેર કરવા ધારાસભ્ય, સાંસદ અને...

વાંકાનેર મામલતદાર ૨૦મી સુધી રિમાન્ડ ઉપર

વાંકાનેર : વાંકાનેર ખાણખનીજ ચોરીમાં રંગે હાથ ઝડપાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલ મામલતદાર વિજયભાઈ ચેહાભાઈ ચાવડા ૧૬મીએ એસીબી સમક્ષ રજુ થતા પોલીસે રિમાન્ડ માંગતા...