ઓમ વિદ્યાલય-જબલપુર ખાતે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે આવેલી ઓમ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં બહુચર વિદ્યાલય- મિતાણાના વિદ્યાર્થીની કૃતિએ...

ટંકારાના સજનપર ગામે વાડીમાં ધમધમતું જુગારધામ ઝડપાયું

2.45 લાખ રોકડ સહીત 9.56 લાખના મુદામાલ સાથે સાત નબીરા ઝડપાઇ જતા જુગારી આલમમાં દોડધામ ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે વાડીમાં જુગારધામ ધમધમતું હોવાની...

ટંકારા વકીલ મંડળના પ્રમુખ-ઉપ્રમુખ સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

ટંકારાઃ ટંકારા વકીલ મંડળના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની પસંદગી માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઈલેક્શનના બદલે સિલેક્શન એટલે કે ચૂંટણી વિના જ સર્વાનુમતે પ્રમુખ-ઉપ્રમુખ સહિતના...

ઓનલાઇનથી પણ સસ્તુ : ધ બ્રાન્ડ 36 સ્ટોરમાં 40થી 70 ટકાનું ડિસ્કાઉન્ટ, એકદમ નવો...

બ્રાન્ડેડ મેન્સવેર અને શૂઝમાં એકથી એક યુનિક આઇટમો, બીજી પણ અનેક આઇટમો ઉપર ડિસ્કાઉન્ટ : 365 દિવસ ઓફર્સની ભરમાર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના...

ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરવું તો રમત વાત, બસ સાચી ટેક્નિક આવડવી જોઈએ : મોરબીમાં શરૂ થશે...

વર્લ્ડ ટ્રેડ એકેડમીની 5 વિકની ખાસ બેન્ચ, જેમાં ઈમ્પોર્ટ- એક્સપોર્ટને લગતું એ ટું ઝેડ પ્રેક્ટિકલ નોલેજ અપાશે : ઉદ્યોગકારો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે કારકિર્દી...

ટંકારા નજીક કપાસ ભરેલો ટ્રક જીવિત વીજ વાયરને અડકી જતા આગ લાગ્યાનું ખુલ્યું

ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો ટંકારા : ટંકારાથી ખાનપર જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે પસાર થઈ...

અંતે ટંકારા સરકારી હોસ્પિટલને 16 વર્ષ પછી એમડી ડોક્ટર મળ્યા

ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ ટંકારા તાલુકાના લાખો લોકોની માંગણીને તાબડતોબ સંતોષી ટંકારા : માંદગીના બિછાને પડેલા ટંકારા સરકારી દવાખાનામાં એમડી ડોક્ટરની નિમણુંક માટે લાંબા સમયથી ઉઠેલી...

ટંકારાથી ખાનપર જવાના રોડ પર કપાસ ભરેલા ટ્રકમાં આગ ભભૂકી

હાલ સ્થાનિક લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ કરીને ફાયર બ્રિગેડને જાણ કરાઈ ટંકારા : ટંકારાથી ખાનપર જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના...

ટંકારાની આ વિદ્યાર્થિનીની લખવાની અનોખી રીત જોઈને તમે પણ અચંબિત થઈ જશો

ટંકારાઃ દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ ટેલેન્ટ છુપાયેલું હોય છે. દરેક વ્યક્તિ એકબીજાથી કોઈને કોઈ રીતે અલગ પડતાં હોય છે. ત્યારે આજે વાત કરીશું...

સાગર હોસ્પિટલમાં આજથી જનરલ સર્જન ડો.જયદીપ પટેલ દરરોજ સેવા આપશે

સારણગાંઠ, પિત્તાશયની પથરી, આંતરડાના રોગો, થાઇરોઇડની ગાંઠ, એપેન્ડિક્ષ, સ્તનની ગાંઠ, હરસ મસા, ચરબીની ગાંઠ સહિતની સમસ્યાઓની સચોટ સારવાર મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જનરલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કચ્છ – મોરબી બેઠકના ઓબ્ઝર્વરે ઘુંટુ ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વર બચનેશકુમાર અગ્રવાલે કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ 65- મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત...

મોરબીમાં સતવારા સમાજ દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે 

મોરબી : મોરબી સમસ્ત સતવારા નવ ગામ જ્ઞાતિ દ્વારા નૂતન શ્રી શક્તિધામ મંદિર ખાતે આગામી તારીખ 29 એપ્રિલ સોમવારથી 1 મે બુધવાર સુધી ત્રિદિવસીય...

કુળદેવી કાર રેન્ટલ : રાજકોટનું માત્ર રૂ.1500 અને અમદાવાદનું માત્ર રૂ. 2500 ભાડું

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : 24 કલાક શ્રેષ્ઠ સર્વિસની ગેરેન્ટી સાથે છેલ્લા 13 વર્ષના અનુભવથી મોરબીવાસીઓના દિલ જીતનાર કુળદેવી કાર રેન્ટલ રાજકોટ, જામનગર, અમદાવાદ,...

મોરબીના નીચી માંડલ ગામે આજથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ

મોરબી : મોરબીના નીચી માંડલ ગામે સનીયારા પરિવાર દ્વારા આજે તારીખ 27 એપ્રિલ થી 3 મે સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. નીચી...