ઓનલાઇનથી પણ સસ્તુ : ધ બ્રાન્ડ 36 સ્ટોરમાં 40થી 70 ટકાનું ડિસ્કાઉન્ટ, એકદમ નવો સ્ટોક

બ્રાન્ડેડ મેન્સવેર અને શૂઝમાં એકથી એક યુનિક આઇટમો, બીજી પણ અનેક આઇટમો ઉપર ડિસ્કાઉન્ટ : 365 દિવસ ઓફર્સની ભરમાર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા એવા ધ બ્રાન્ડ 36 સ્ટોરમાં ઓનલાઇન કરતા પણ સસ્તું શોપિંગ થાય છે. અહીં હાલ એકદમ નવો સ્ટોક આવી ગયો છે. જેના ઉપર અઢળક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો ઓનલાઇન શોપિંગનો મોહ છોડો. પ્રોડક્ટ જોઈને જ ખરીદો.

શૂઝ

બ્રાન્ડેડ શૂઝમાં ઓછામાં ઓછું 40 ટકાથી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જેમાં નાઈક (ઝૂમ,પેગાસીસ), એડીડાસ (અલ્ટ્રાબુસ્ટ), વુડલેન્ડ, પુમા (મોટરસ્પોર્ટ) વગેરે બ્રાન્ડ મળશે.

મેન્સવેર

મેન્સવેરમાં સ્પેશિયલ તદ્દન નવો સ્ટોક આવી ગયો છે. જેમાં 40 ટકાથી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અવેલેબલ છે. ખાસ ફૂલ સ્લીવ ટિ-શર્ટ, સ્વેટ શર્ટનું આકર્ષક કલેક્શન છે. યુએસ પોલો, લીવાઇસ, ફ્લાયિંગ મશીન, મુફ્તી, સ્પાયકર, બિંગ હ્યુમન, ઓન્લી એન્ડ સન્સ, કિલર, લોમેન પેજ 3 વગેરે બ્રાન્ડ અહીં મળશે.

વિન્ટર જેકેટ્સ

લેડીઝ અને જેન્ટ્સ બન્નેના બ્રાન્ડેડ વિન્ટર જેકેટસનું અહીં મોટું કલેક્શન આવ્યું છે. જેમાં એડીડાસ, પુમાં, એરો, ફ્લાયઇંગ મશીન, સ્પાયકર, મુફ્તી, યુએસ પોલો સહિતની બ્રાન્ડ મળશે.

બેગ

અહીં ટ્રોલી બેગ એમઆરપીના 70 ટકા ઓફમાં મળશે. જેમાં અમેરિકન ટુરિસ્ટ, સફારી, વીઆઇપી, સ્કાય બેગ વગેરે બ્રાન્ડ હશે.

સ્પીકર

બ્લુટુથ સ્પીકર, હોમ થિયેટર, સાઉન્ડબાર વગેરે ઓનલાઈનથી સસ્તું, બિલ અને વોરંટી સાથે મળશે. જેમાં સોની, એલજી, પેનાસોનિક, ઝેબ્રોનિક્સ, ફિલિપ્સ, જેબીએલમાં વગેરે બ્રાન્ડમાં મળશે. સ્પીકરમાં નવી અઢળક પ્રોડક્ટ આવેલી છે.

વાયરલેસ

વાયરલેસ એસેસરીઝમાં બ્લુટુથ બડ, નેકબેન્ડ, હેન્ડ્સ ફ્રી, સ્માર્ટ વોચ, હાર્ડ ડિસ્ક, હેડ ફોન, જેમાં માર્સલ, જેબીએલ, સોની, રિયલ મી, એમઆઈ,ફાયર બોલ્ટ, વન પ્લસ, જાબરા, બોટ, વગેરે બ્રાન્ડમાં ઓનલાઈનથી સસ્તું મળશે.

વોચ

આ ઉપરાંત કેસીઓમાં જીશોક અને એનાલોગ વોચ ઉપર પણ ઓછામાં ઓછું 40 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

તો આજે જ શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સ્પાઈસી સ્પૂન હોટેલ પાસે ઓમ શોપિંગમાં બીજા માળે આવેલા ધ બ્રાન્ડ 36 સ્ટોરમાં પધારો અને મનભરીને શોપિંગની મજા માણો. વધુ વિગત માટે મો.નં. 8799684262 અથવા 98253 47606 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આજે જ નીચે આપેલ એડ્રેસ પર મુલાકાત લ્યો.

ધ બ્રાન્ડ 36 સ્ટોર
ઓમ શોપિંગ સેન્ટર, બીજો માળ,
સ્કાય મોલ સામે,
સ્પાઈસી સ્પૂન હોટેલ ઉપર,
શનાળા રોડ, મોરબી

અવનવી ઓફર્સ જાણવા ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો

https://www.instagram.com/accounts/login/?next=/thebrand36store_morbi/