ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરવું તો રમત વાત, બસ સાચી ટેક્નિક આવડવી જોઈએ : મોરબીમાં શરૂ થશે પ્રેક્ટિકલ ટ્રેનિંગ

વર્લ્ડ ટ્રેડ એકેડમીની 5 વિકની ખાસ બેન્ચ, જેમાં ઈમ્પોર્ટ- એક્સપોર્ટને લગતું એ ટું ઝેડ પ્રેક્ટિકલ નોલેજ અપાશે : ઉદ્યોગકારો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વર્લ્ડ ટ્રેડ એકેડમી રાજકોટ, અમદાવાદ, મોરબી, જામનગર, સુરત, મુંબઇ, જયપુર જેવા અનેક શહેરોમાં કાર્યરત છે. હવે આ એકેડમી દ્વારા મોરબીમાં 25 ડિસેમ્બરને રવિવારથી પ્રેક્ટિકલ ટ્રેનિંગ શરૂ થશે. જેમાં 5 અઠવાડિયાનો કોર્ષ કરાવવામાં આવશે. એક અઠવાડિયામાં 2 દિવસ હાજરી આપવાની રહેશે.

આ કોર્ષમાં એડવાન્સ ઇન્ટરનેશનલ માર્કેટ, માર્કેટ સ્ટ્રેટેજી, જેન્યુન બાયર્સ ફાઇન્ડિંગ, એડવાન્સ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી, ક્લિયરિંગ મેથડ, ડોક્યુમેન્ટેશન, ગવર્મેન્ટ બેનિફિટ, બેન્કિંગ ફાયનાન્સ, કસ્ટમ્સ વગેરેની ટ્રેનિંગ આપવામાં આવશે. આ ઉપરાંત અલગથી પોઝિટિવ કોમ્યુનિકેશન વિથ ફોરેન બાયર્સ, બીટુબી મિટિંગ વિથ ફોરેન બાયર્સ, ઇન્ટરનેશનલ બિઝનેશ ટ્રીપનું પણ આયોજન કરવામાં આવે છે.

જો આપ ઇન્ટરનેશનલ માર્કેટમાં આપનો અને મોરબીનો ડંકો વગાડવા ઇચ્છતા હોય તો કોર્ષ જરૂરથી જોઈન કરો.

વધુ વિગત માટે
આશિષ પટેલ
મો.નં. 9723984500
મો.નં.9998992726