ટંકારા હાઇવે પર હિટ એન્ડ રન : અજાણી મહિલાનું મોત

ટંકારા : રાજકોટ ટંકારા હાઇવે પર હરબટીયાળી ગામ નજીક યુટીલિટીના ચાલકે અજાણી મહિલાને હડફેટ લઈ મોત નિપજાવી નાસી છૂટતા હિટ એન્ડ રનના આ કિસ્સામાં...

મોરબીમા વિચરતી વિમુક્ત જાતિનું સંગઠન બનાવવા અર્થે બેઠક યોજાઇ

મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે વિચરતી વિમુક્ત જાતિનું સંગઠન બનાવવા અર્થે સમાજમાંથી આગેવાનોની પસંદગી કરવા માટેનો એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં...

વાંકાનેર નજીક દીપડો દેખા દેતા લોકોમાં ગભરાટ : વન વિભાગે પાંજરું ગોઠવ્યું

મોરબી : વાંકાનેર નજીક આવેલ હોલ માતા મંદિરની જગ્યા આસપાસ દીપડાએ દેખા દેતા લોકોમાં ગભરાટ ફેલાયો છે, જો કે દીપડાને પાંજરે પૂરવા વન વિભાગ...

મોરબી : 60 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

મોરબી : ગત મોડી રાત્રે મોરબી એલસીબીએ 60 બોટલ વિદેશી દારૂ ભરેલી એક કારને ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી...

લોકડાઉન 4ના પ્રથમ દિવસે મોરબીમાં પોલીસનું સતત પેટ્રોલિંગ

પરપ્રાંતીય શ્રમિકોની કારણ વગરની અવરજવર અટકાવવા પર ખાસ નજર મોરબી : લોકડાઉન 4ના પ્રથમ દિવસે આજે સોમવારે મોરબી શહેરમાં ખાસ સ્થળો પર પોલીસ બંદોબસ્ત ચુસ્ત...

પાણી પુરવઠા વિભાગના પાપે હળવદનું સાપકડા ગામ તરસ્યું 

માત્ર બે કિલોમીટર લાઈન ન નાખવામાં આવતા 5000ની માનવ વસ્તી અને 4000 જેટલા પશુધન માટે મુશ્કેલી : મોરબીમાં આંદોલન કરવાની સરપંચની ચીમકી હળવદ : હળવદ...

મોરબી જિલ્લા યુવા ભાજપ દ્વારા પૂરગ્રસ્ત જિલ્લાના વિદ્યાર્થીઓ માટે શિક્ષણિક કીટ એકત્રીકરણ કરાઈ

મોરબી : મોરબી જિલ્લા યુવા મોરચા દ્વારા બનાસકાંઠા ના પૂરગ્રસ્ત વિસ્તારો વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરીની સામગ્રી જેમ કે પેન, બુક, પેન્સિલ, ફૂટપટ્ટી જેવી વસ્તુઓની શૈક્ષણિક...

હળવદ : ઉપવાસ પર બેઠેલા ઘનશ્યામપુરના વૃધ્ધને ધારાસભ્યએ કરાવ્યા પારણા

તા.૧૭ના આત્મવિલોપન કરવાની ચિમકીથી તંત્ર આવ્યું હરકતમા : દલિત સમાજના આગેવાનોની હાજરીમાં જમીન મંડળી મામલે થઈ સમજાવટ હળવદ : હળવદના ઘનશ્યામગઢ ગામના વૃદ્ધ મંડળીની જમીન...

મોરબીની મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વેલેન્ટાઈન વીકની અનોખી ઉજવણી

આજથી આખા અઠવાડિયા સુધી વિદ્યાર્થીનીઓ પ્રદુષણ મુક્ત વાતાવરણ રચી સ્વસ્થતા મેળવવાની સાથે જરૂરિયાતમંદ બાળકોને ખુશીઓને ભેટ આપી ઉજવણી કરશે મોરબી : યુવાહૈયાઓને રોમાંચિત કરાવનાર તહેવાર...

ઘુનડા (સ.) પ્રાથમિક શાળાને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાઈ

શાળાના કાયમી દાતાએ શાળાને સી.સી.ટી.વી. કેમેરા માટે આપ્યું આર્થિક અનુદાન મોરબી: ગામડાની શાળાઓ પણ હવે સમયની સાથે પ્રગતિના પંથે હોય તેમ માળખાગત સુવિધાઓથી સજ્જ થઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ગુરુવારે મોરબીના સામાંકાઠાનાં આ વિસ્તારમાં વીજ કાપ રહેશે

મોરબી : આવતીકાલે તારીખ 9 મે ને ગુરુવારના રોજ મોરબીના પરશુરામ ફીડર તેમજ તેના વિસ્તારમાં ફીડર સમારકામ માટે સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા...

મોરબીના બંધુનગર ગામે બહુચરાજી માતાજીનો નવમો પાટોત્સવ ઉજવાશે

મોરબી : મોરબી તાલુકાના બંધુનગર ગામે આગામી તારીખ 14 મેના રોજ દલસાણીયા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના નવમા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરાયું છે. મોરબીના બંધુનગર ગામે...

લાઈટબીલ ઝીરો કરવું છે ? તો સન સ્પાર્કલનું સોલાર લગાવો…

  3 કિલો વોટ સોલાર રૂફટોપ ઉપર સરકાર દ્વારા રૂ.78,000 જેટલી સબસીડી મળવાપાત્ર : ગ્રીન એનર્જી તરફ પ્રયાણ કરો અને મેળવો અનેક ફાયદાઓ મોરબી ( પ્રમોશનલ...

મોરબીના જેપુર ગામે 107 વર્ષના મતદાતા તેજીબેનનું સન્માન કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તારીખ 7 મેના રોજ લોકસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોએ પણ મતદાનમાં ઉત્સાહ...