હળવદના નવા ઘનશ્યામગઢ ગામે બે બાઈક વચ્ચે ટક્કર, એકને ઇજા 

હળવદ : હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે બાઈક લઈને જઈ રહેલા અરવિંદભાઇ બાવલભાઇ ગોપાણીના બાઈક સાથે GJ-36-AG-0396 નંબરના બાઈક ચાલક આરોપીએ સામેથી આવી બાઈક...

રોહિદાસપરામાં ગટરની કુંડીનું ઢાંકણું તૂટી જતા રીક્ષા ફસાઈ

મોરબી: મોરબીના રોહિદાસપરામાં ભૂગર્ભ ગટરની કુંડીનું ઢાકણું તૂટી જતા જોખમી બન્યું છે. આજરોજ એક રીક્ષા ગટરની કુંડીમાં ફસાઈ ગઈ હતી. જેને પરિણામે સ્થાનિક લોકોમાં...

મોરબીમા પેવર બ્લોકના કોન્ટ્રાકટ બાબતે યુવાને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી : મોરબીમાં માળીયા ફાટક નજીક ઇન્દિરાનગરમાં રહેતા પેવર બ્લોકના કોન્ટ્રાકટર યુવાનને પેવર બ્લોકનું કામ આપવું છે કહી મળવા બોલાવી ઝઘડો કરી ત્રણ અજાણ્યા...

વાધરવાના ભાવિકસિંહ જાડેજા દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી : મિત્રો સાથે ફાલતુ ખર્ચ કરીને જન્મદિવસ ઉજવીએ તેના કરતા બાળકો અને વડીલો સાથે ઉજવણી કરવાનો આનંદ કંઈક અલગ હોય છે. ત્યારે વધારવાના...

ટંકારા તાલુકામાં પ્રિ મોન્સૂનની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરતા ટીડીઓ

  ટંકારા : ટંકારામા વરસાદે એન્ટ્રી કરી દીધી છે. ત્યારે લોકડાઉનમાથી મળેલ છુટછાટો પછી વહીવટી તંત્ર આપાતકાલીન સગવડ માટે કામે વળગ્યું છે ટંકારા તાલુકા પંચાયતના...

ટ્રકે ઠોકર મારતા જડેશ્વર મંદિરેથી દર્શન કરી પરત ફરતું દંપતી ખંડિત 

ટંકારા હાઇવે ઉપર બનેલી ઘટનામ પતિની નજર સામે જ પત્નીએ અંતિમ શ્વાસ લીધા  ટંકારા : ટંકારા શહેરના કલ્યાણપર રોડ ઉપર રહેતું દંપતી ગઈકાલે મોરબી દવા...

માળીયા નજીકથી તોડ કરતા પકડાયેલ બોગસ ખાણ ખનીજ અધિકારી જેલહવાલે 

રૂ.6 હજારમાંથી રૂ.2300 જ મળ્યા, બાકીના વાપરી નાખ્યા : તોડ કરવા ટેક્સી ભાડે કરી હતી. મોરબી : માળીયા મિયાણાના સુરજબારી પુલ નજીક ખાણખનીજ અધિકારી બની...

બાઈક ડિવાઇડરના લોખંડના થાંભલા સાથે અથડાતા ચાલકનું મોત

વાંકાનેરના ઢુવા ઓવરબ્રીજ પાસે એકે હોટલ સામે જીવલેણ અકસ્માત સર્જાયો વાંકાનેર : વાંકાનેરના ઢુવા ઓવરબ્રીજ પાસે એકે હોટલ સામે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક...

મોરબી જિલ્લા પંચાયતમાં ચેરમેન પદને લઇને ભારે ખેંચતાણ !!

ચેરમેનોની નિમણૂક માટેની બેઠકમાં એકપણ સભ્યો હાજર ન રહ્યા ; સભ્યોની નારાજગી હોવાની ચર્ચા વચ્ચે પ્રમુખે કમુહર્તાનું બહાનું કાઢ્યું મોરબી : ભાજપ શાસિત મોરબી જિલ્લા...

મોરબીના ત્રાજપરમાં જુગારના બે દરોડામાં પાંચ મહિલા સહિત સાત ઝડપાયા

રામજીમંદિર નજીક જાહેરમાં પાના ટીચતા પોલીસની કાર્યવાહી મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં સિટી બી ડિવિઝન પોલીસે જુગારના અલગ - અલગ બે દરોડામાં પાંચ મહિલા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...