પૈસા પણ ગયા અને જીવ પણ ગયો : વાંકાનેર નજીક ઉતરપ્રદેશના શ્રમિકની હત્યા

હત્યારાએ ફોન કરી પૈસા લઈ જવાનું કહી યુવાનને રહેંસી નાખ્યો વાંકાનેર : મોરબીના માટેલ નજીક સિરામીક ફેકટરીમાં કામ કરતો શ્રમિક અન્ય શ્રમિક પાસે પૈસા માંગતો...

બાઈક સ્લીપ થતા મોરબીના આધેડનું મૃત્યુ

વાંકાનેર - મોરબી હાઇવે ઉપર જાંબુડિયા બ્રિજ નજીક બનેલી ઘટના મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા બ્રિજ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા...

ઇન્ટરનેશનલ સિરામીક પાર્ક નિર્માણથી મોરબીનું એક્સપોર્ટ વધશે

  400 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઇન્ટરનેશન સિરામીક પાર્કમાં 5થી7 હજાર કરોડના રોકાણની શકયતા : સિરામીક પ્રમુખ મુકેશ કુંડારિયા ગુજરાત સરકારના બજેટમાં મોરબી માટે...

યુક્રેનમાં અનેક સંકટ સામે ઝઝૂમી મોરબીનો છાત્ર વતન પરત ફર્યો : કેવી હતી પરિસ્થિતિ...

  છેલ્લા છ વર્ષથી યુક્રેનમાં અભ્યાસ કરતા કુલદીપ દવે સાથે મોરબી અપડેટની ખાસ વાતચીત મોરબીઃ હાલ સમગ્ર વિશ્વમાં એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે તે છે...

મોરબી- માળિયા માટે બજેટમાં જોગવાઈ કરવા બદલ મુખ્યમંત્રી- નાણામંત્રીનો આભાર માનતા મંત્રી મેરજા

  400 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સિરામિક પાર્ક અને 40 કરોડના ખર્ચે મોરબી- માળિયાના સિંચાઈના કામોની જોગવાઈને મંત્રીએ આવકારી મોરબીઃ આજ રોજ ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ...

વાંકાનેર રાજવી પરિવારના કેસરીસિંહજીની રાજતિલક વિધિ પ્રસંગે શુભેચ્છા પાઠવતા રાજ્યપાલ

  વાંકાનેર : વાંકાનેર રાજવી પરિવારના કેસરીસિંહજીની રાજતિલક વિધિ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખાસ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. રાજ્યપાલે રાજા કેસરીસિંહજીને પાઠવેલા શુભેચ્છા સંદેશમાં જણાવ્યા...

મોરબી પાલિકાએ આજે જુના કરવેરા ભરનાર આસામીઓને આપી રૂ. 12.26 લાખની વ્યાજમાફી

  જુના કરવેરાના વ્યાજની માફી આપવાના નિર્ણયનો અમલ કરતી મોરબી પાલિકા મોરબી : ગુજરાત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પ્રોત્સાહક વળતર યોજના મુજબ મોરબી નગરપાલિકા...

નર્મદા બાલઘર દ્વારા વિદ્યાર્થીઓને ટૅકનોલૉજીનું માર્ગદર્શન અપાયુ

  મોરબી : તાજેતરમા ન્યુ એરા ગ્લોબલ સ્કુલ ખાતે શાળાના બાળકોને ટેકનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી જીલ્લાની ૫૦ શાળાઓને 3D પ્રીન્ટર , VR ગ્લાસ...

અગેઇન ગુડ ન્યુઝ : મોરબી જિલ્લામાં આજે ફરી કોરોનાના કેસ ઝીરો

  8 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસ 11 વધ્યા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં આજે ફરી રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં...

વાંકાનેરના ત્રણ છાત્રો યુક્રેનથી પરત ફર્યા

ભાજપ અગ્રણીઓએ મુલાકાત લઈ વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા વાંકાનેર : વાંકાનેરના ત્રણ વિદ્યાર્થી જે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલ હતા. તેઓ યુક્રેનથી સહી સલામત પરત પોતાના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદ : યુવા અગ્રણીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા ફ્રી મેડિકલ કેમ્પમાં 350 દર્દીએ લાભ લીધો 

હળવદ : હળવદના સામાજિક કાર્યકર્તા, ગૌસેવક અને જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપન દવેના જન્મદિવસ નિમિત્તે આયુષ હોસ્પિટલ મોરબીના સહયોગ થી ફ્રી મેગા મેડિકલ કેમ્પનું...

Morbi: નવયુગ ઍકેડેમી દ્વારા પોલીસ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો 

મોરબી: ખૂબ વિશાળ સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે પરીક્ષાની તૈયારી કરતાં મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓ માટે નવયુગ ઍકેડેમી દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં...

Morbi: જુના પુસ્તક એકત્રીકરણ સ્ટોલની આ રાજકીય આગેવાનોએ મુલાકાત લીધી 

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબી નજીક સિરામિક ફેકટરીના કેમ્પસમાં ટ્રક સળગ્યો

મોરબી : મોરબી નજીક રંગપર-બેલા પાસે કોયો સિરામિકના કેમ્પસમાં એક ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર...