નર્મદા બાલઘર દ્વારા વિદ્યાર્થીઓને ટૅકનોલૉજીનું માર્ગદર્શન અપાયુ

- text


 

મોરબી : તાજેતરમા ન્યુ એરા ગ્લોબલ સ્કુલ ખાતે શાળાના બાળકોને ટેકનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી જીલ્લાની ૫૦ શાળાઓને 3D પ્રીન્ટર , VR ગ્લાસ , બેઝીક સાયન્સ , કોમ્પ્યુટર કોડીંગ , ડિજીટલ ડ્રોઈંગની પ્રત્યક્ષ માહિતી નર્મદા બાલઘરના સ્ટાફ દ્વારા આપવામા આવી હતી.

- text

આ માટે સ્ટાફના ફાઉન્ડર ભરતભાઈ મહેતા,જનાર્દનરાય નાગર , સારંગ દેવોત યુની.Vc , ડો.સંદીપ સંચેતી VC , મારવાડી યુની.,ડો.બળવંત જાની,ડો . અનામિક શાહ , કિશોરભાઈ હેમાણી-રાજકોટ,ડો.લક્ષ્મણ ચાવડા,ડો.ડી.વી. મહેતા , D.E.O. બી.એમ.સોલંકી , ટ્રસ્ટી સી.પી. શાહ,જયેશ ઓઝા , ફાઉન્ડર દેવશીભાઈ પાડલીયા, હાર્દિકભાઈ પાડલીયા, મનોજભાઈ ઓગણજા,& કિશોરભાઈ શુકલ , સાગરભાઈ તથા જીલ્લાની ૭૫ શાળાના શિક્ષકો , વીમેન એમ્પાવરમેન્ટ તથા આશ્રમ શાળાના શિક્ષકોની વિશાળ ઉપસ્થિતીમાં આડેસરાએ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતુ.અને શ્રેયસ વિદ્યાલયના આચાર્યા જ્યોતિબેન પિત્રોડાએ આભાર દર્શન કર્યું હતું.

- text