મોરબી પાલિકાને ગંદકીના ફોટા મોકલાવો, તુરંત સફાઈ કરાશે !

મોરબીના નાગરિકોને ગંદકીના ફોટો પાડી મોબાઈલ વોટ્સએપ નંબર +919879889077 ઉપર મોકલવા અનુરોધ, ફોટોની સાથે જે તે જગ્યાનું એડ્રેસ ફરજિયાત મોકલવું નગર પાલિકાની ટીમ દ્વારા...

મોરબીના ગાંધીના વંડામાં લોકમેળામાં આયોજન સામે સ્થાનિકોનો વિરોધ

સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદન આપી લોકમેળાનું આયોજન થશે તો આંદોલન કરવાની ચીમકી આપી : પ્રાંત અધિકારીએ કહ્યું હજુ કોઈને મંજૂરી નથી અપાઈ,...

મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર યોજાયો

મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલા પ્રજ્ઞાચક્ષુઓ માટેના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રને 10 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ અવસરે ગઈકાલે 2 જુલાઈ ને રવિવારના...

નાના દહિસરા પ્રાથમિક શાળામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ

મોરબી : મોરબી ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા નાના દહિંસરાની એમ. જે. ભાલોડિયા પ્રાથમિક શાળામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે ગુરૂ વંદના તેમજ છાત્ર અભિવાદન કાર્યક્રમનું...

મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં આવેલા રામધન આશ્રમ ખાતે આજ રોજ મહંત ભાવેશ્વરી મા તેમજ રત્નેશ્વરી દેવીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુરુપૂર્ણિમા...

મોરબીવાસીઓને હવે મળશે ઈકોફ્રેન્ડલી કોન્સેપ્ટ સાથે શુધ્ધ રિયલ પાણીપુરીનો ટેસ્ટ..

"પટેલ એન્ડ પટેલ પાણીપુરીવાલા" મોરબીમાં શરૂ કરશે પાંચ જગ્યાએ આઉટલેટ.. https://youtu.be/n8RqEqjvcfQ તારીખ 3 જુલાઈના રોજ બાપા સીતારામ ચોકમાં, 5 જુલાઈએ અવની ચોકડી, 7 જુલાઈ ગોલ્ડન માર્કેટ...

દાદુ ફાઉન્ડેશન દ્વારા વિરપર શાળામાં લંચબોક્સ અને વોટર બોટલનું વિતરણ કરાયું

મોરબી : મોરબીના દાદુ ફાઉન્ડેશન દ્વારા ટંકારા તાલુકાની વિરપર પ્રાથમિક શાળાના બાલવાટિકા તેમજ ધો.1માં અભ્યાસ કરતા તમામ બાળકોને લંચબોક્સ તેમજ વોટર બોટલનું વિતરણ કરવામાં...

કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલા પાલિકા તંત્રને જગાડવા મહિલાઓએ થાળી વગાડી

ભૂગર્ભ ગટર પ્રશ્ને પંચાસર રોડ વિસ્તારના મહિલાઓએ થાળી વેલણ લઈ પાલિકા ગજાવી મોરબી : મોરબીના પંચાસર રોડ પરથી સોસાયટીમાં ગટર પ્રશ્ને મહિલાઓનો થાળી વેલણ સાથે...

એ…. ગ્યુ…. લાલપર નજીક મેટાડોર નીચે ખાબકી કેનાલમાં પડતા સહેજમાં અટક્યું

મોરબી : મોરબીના લાલપર નજીક એક પેપર રોલ ભરેલું મેટાડોર પસાર થઈ રહ્યું હતું. ત્યારે મેટાડોર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલું મેટાડોર...

સૌરાષ્ટ્રને એક્સપોર્ટ એક્ઝિબિશન સેન્ટર આપવા માંગ 

બોર્ડ ઓફ ટ્રેડના મેમ્બર નિલેશભાઈ જેતપરીયાએ સૌરાષ્ટ્રના વિવિધ ઉદ્યોગો માટે એક્ઝિબિશન સેન્ટરને આવશ્યક ગણાવ્યું  મોરબી : મોરબીના સિરામીક ઉદ્યોગ સહીત સૌરાષ્ટ્રના વિવિધ ઉદ્યોગોનું એક્સપોર્ટ વધે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનો દબદબો

બી.કોમ. સેમેસ્ટ-1નું 97 ટકા પરિણામ, અંગ્રેજી માધ્યમમાં 100 ટકા પરિણામ Morbi: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 (NEP - 2023)નું યુનિવર્સિટીનું ઓલઓવર 56%...

Morbi: 30 એપ્રિલે વિનોદ ચાવડાનો મોરબીમાં રોડ-શો યોજાશે

ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધી યોજાશે રોડ-શો Morbi: મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ પ્રચારમાં તેમની તમામ તાકાત કામે લગાવી દીધી છે....

ધ્રાગંધ્રાના કલ્યાણપુર ગામે રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે.

હળવદ : ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ધામ ખાતે આગામી 30 એપ્રિલના રોજ ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે. તેમજ 30 એપ્રિલના રોજ રાત્રે...

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા મતદાર જાગૃતિ 

તમામ તબીબો દ્વારા કેસ પેપરમાં મતદાર જાગૃતિ અંગેના સ્ટેમ્પ લગાવવાનું શરૂ  મોરબી : આગામી તા.7 મેના રોજ ગુજરાતભરમાં 26 લોકસભા બેઠક પર મતદાન યોજાનાર છે....