બાળકોને પ્રવાસ કરાવી જન્મ દિવસની ઉજવણી કરતા માળીયા તાલુકા શૈક્ષિક મહાસંઘના પ્રમુખ

માળીયા (મી.): જાજાસર પ્રાથમિક શાળાના શિક્ષક અને માળીયા (મી.) તાલુકા શૈક્ષિક મહાસંઘના પ્રમુખ હરદેવભાઈ કાનગડે પોતાના જન્મદિવસે વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવી બટુક ભોજન કરાવીને ઉજવણી...

માળીયા (મી.): મેઘપર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  માળીયા (મી.): આગામી દિવસોમાં રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મતદાન પ્રત્યે ભવિષ્યના મતદારો એવા વિદ્યાર્થીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે...

માળીયાના માતમ ચોક નજીકથી વરલીભક્ત ઝડપાયો

માળીયા : માળીયા મિયાણા પોલીસે માતમ ચોક નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા હનિફભાઇ ઉર્ફે અંધો જુમાભાઇ સમાણી નામના ઇસમને ઝડપી લઈ...

માળીયાના બગસરા ગામે પ્રવેશદ્વારનું કામ શરૂ

માળીયા (મી.): તાલુકાના બગસરા ગામે ગામના પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત કરીને કામ શરૂ કરવામાં આવતા ગામ લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. બગસરા ગામે અત્યાર સુધી...

માળીયા (મી.)ના કુંભારીયા ગામે હેલિકોપ્ટરમાં આવી જાન, ગ્રામજનો જોવા ઉમટ્યા

માળીયા (મી.): તાલુકાના રણકાંઠે આવેલા કુંભારિયા ગામે હેલિકોપ્ટરમાં જાન આવી હતી. આ જાનને જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે...

વિવિધ સેવાકાર્યો સાથે માળીયાના ખીરસરા ગામે યોજાયેલી ભાગવત સપ્તાહ સંપન્ન

માળીયા : તાલુકાના ખીરસરા ગામે ગત તારીખ 23 માર્ચ થી 29 માર્ચ સુધી જેઠા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ...

માળીયાના મેઘપર ગામે સીડી ઉપરથી પડી જતા વૃધ્ધાનું મૃત્યુ 

મોરબી : માળીયા તાલુકાના મેઘપર ગામે રહેતા પુનીબેન સવાભાઇ ડાંગર ઉ.65 નામના વૃધ્ધા પોતાના ઘરે સીડી ઉપરથી પડી જતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં...

માળીયાના મોટી બરાર ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી : માળીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોટી બરાર અને જસાપર ગામની સીમ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રમેશભાઈ મગનભાઈ સરડવા, રહે.સરવડ, કાળુભાઈ વાઘાભાઈ...

માળીયાના માણાબા ગામે વૃક્ષ પડતા મંદિરની દીવાલ પણ ધરાશાયી

માળિયા : માળીયા તાલુકામાં વાવાઝોડાની અસરને લીધે ઘણા સ્થળોએ નુકસાની સર્જાઈ હતી. જેમા માણાબા ગામે ભારે પવનને કારણે વૃક્ષ શિવાલય મંદિરની દીવાલ ઉપર પડ્યું...

બોલો લ્યો ! માળીયા અમદાવાદ હાઇવે ઉપરથી આખે આખું ડમ્પર ચોરાઈ ગયું

મોરબી : માળીયા અમદાવાદ હાઇવે ઉપર વધારવા ગામના પાટિયા પાસે આવેલ પેટ્રોલપંપના ગ્રાઉન્ડમાંથી મયુરનગર ગામે રહેતા મયુરભાઈ કાનજીભાઈ ડાંગરની માલિકીનું રૂ.24 લાખની કિંમતનું ડમ્પર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

નાની બરાર તાલુકા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

માળીયા (મિ.) : ગત તારીખ 26 એપ્રિલના રોજ નાની બરાર તાલુકા શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિદાય...

શિક્ષકો દ્વારા જુના પાઠય પુસ્તક એકત્ર કરી જરૂરિયાતમંદોને પોહચાડવાનો સેવાયજ્ઞ

અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્ટોલ નાખી વાલીઓ પાસેથી જૂના પુસ્તકો એકઠા કરાયા  મોરબી : અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ, મોરબીના શિક્ષકો દ્વારા એક અનોખો સેવાયજ્ઞ...

મોરબીમાં નોટ નંબરી અને વરલી મટકાનો જુગાર રમતા પાંચ પકડાયા

સીટી એ ડિવિઝન પોલીસે જુગાર અંગે ત્રણ અલગ અલગ દરોડા પાડ્યા મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુગારની બદી ડામવા અલગ અલગ ત્રણ જગ્યાએ...

મોરબીના લગધીરપુર રોડ ઉપર અજાણ્યા ટ્રક હડફેટે ઉત્તરપ્રદેશના યુવકનું મૃત્યુ

મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા અમનભાઈ ચંદ્રભાન રહે. સુરવાલ, તા.મહમદાબાદ, જિલ્લો.ગાજીપૂર ઉત્તરપ્રદેશ નામના યુવાનને ગત તા.24ના રોજ વહેલી સવારે...