બોલો લ્યો ! માળીયા અમદાવાદ હાઇવે ઉપરથી આખે આખું ડમ્પર ચોરાઈ ગયું

- text


મોરબી : માળીયા અમદાવાદ હાઇવે ઉપર વધારવા ગામના પાટિયા પાસે આવેલ પેટ્રોલપંપના ગ્રાઉન્ડમાંથી મયુરનગર ગામે રહેતા મયુરભાઈ કાનજીભાઈ ડાંગરની માલિકીનું રૂ.24 લાખની કિંમતનું ડમ્પર કોઈ અજાણ્યા તસ્કરો ગત તા.15 એપ્રિલના રોજ ચોરી કરી જતા આ મામલે મયુરભાઈ ડાંગરે માળીયા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે, લાંબા સમય બાદ ડમ્પર ચોરીની ફરિયાદ નોંધાઇ જોય આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું મનાઈ રહ્યુ છે.

 

- text