માળીયાના મેઘપર ગામે સીડી ઉપરથી પડી જતા વૃધ્ધાનું મૃત્યુ 

- text


મોરબી : માળીયા તાલુકાના મેઘપર ગામે રહેતા પુનીબેન સવાભાઇ ડાંગર ઉ.65 નામના વૃધ્ધા પોતાના ઘરે સીડી ઉપરથી પડી જતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text