માળિયામાં જુગાર રમતા 7 ઝડપાયા

  માળિયા : માળિયાના માતમ ચોકમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સોને પોલીસે રૂ. 12,700ની રોકડ સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો...

વરસાદ અપડેટ : બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી : મોરબી જિલ્લામાં 16 ઓગસ્ટની રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે. ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. મોરબીમાં ગત રાત્રીના બે ઇંચ અને ટંકારામાં પોણા...

માળીયામાં બે કલાકમાં અડધો ઇંચ

માળીયા : મોરબી જિલ્લામાં આજે પણ મેઘરાજાની તોફાની ઇનિંગ ચાલુ રહેવા પામી છે. આજે સાંજના સમયે માળીયા પંથકમાં સાંજે 6 વાગ્યા બાદ બે કલાક...

માળીયા હાઇવે ઉપર માણાબા નજીક ડમ્પર હડફેટે બાઈક ચાલકને ઇજા

માળીયા : માળીયા હાઇવે ઉપર માણાબા નજીક GJ-36-V-9583ના ડમ્પર ચાલક દિલીપ ઉર્ફે દોલો નાગજીભાઈ જીંજવાડિયાએ બાઈક લઈને જઈ રહેલા અશોકસિંહ દિલુભા જાડેજાના ભાઈને હડફેટે...

માળીયાના જુના ઘાટીલા ગામે ખેતશ્રમિક સગીરે ઝેરી દવા પી લેતા મૃત્યુ

મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે ભુદરભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ છોટા ઉદેપુરના વતની અજયભાઈ ચીમનભાઈ નાયકા ઉ.16 નામના સગીરે અગમ્ય...

ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરવું તો રમત વાત, બસ સાચી ટેક્નિક આવડવી જોઈએ : મોરબીમાં શરૂ થશે...

વર્લ્ડ ટ્રેડ એકેડમીની 5 વિકની ખાસ બેન્ચ, જેમાં ઈમ્પોર્ટ- એક્સપોર્ટને લગતું એ ટું ઝેડ પ્રેક્ટિકલ નોલેજ અપાશે : ઉદ્યોગકારો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે કારકિર્દી...

માળીયાના જુના ઘાંટીલા ગામે 15 જાન્યુઆરીએ સંતવાણીનું આયોજન

માળીયા : માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામના સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ વિડજાના સ્મરણાર્થે અને ગૌશાળાના લાભાર્થે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે.જેમાં બિરજુભાઈ બારોટ, અલ્પાબેન પટેલ, મહેશભાઈ...

માળીયાના સરવડ ગામે ઘડીયા લગ્ન લેવાયા

માળીયા : મોરબી જિલ્લામાં ઘડીયા લગ્ન અંગે જાગૃતિ આવી રહી છે અને ઘડીયા લગ્નો લેવાઈ રહ્યા છે. ત્યારે માળીયા તાલુકાના સરવડ ગામે આજ રોજ...

માળીયાના કાજરડા નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા

માળીયા : માળીયા તાલુકાના કાજરડા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સલીમભાઇ દાઉદભાઈ મોવર, આલમભાઇ મહંમદભાઇ...

મોટીબરાર પ્રાથમીક શાળાને દાતા તરફથી સ્માર્ટ ટી.વી. અને સ્પીકર અર્પણ

મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં સ્વ. ભરતભાઈ હુંબલની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમના પિતા જસાભાઈ પરબતભાઈ હુંબલ તેમજ તેમના ભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના રણછોડનગરમાં મંડપ સર્વિસના શેડના પતરા તૂટ્યા

મોરબી : મોરબીમાં આજે વાવાઝોડાના કારણે વૃક્ષો અને કારખાનાઓના શેડને નુકસાન થયું છે. તેવામાં સાંજના સમયે ભારે પવનથી એક મંડપ સર્વિસના શેડ પણ નુકસાન...

મોરબીના વાવડી રોડ ઉપર ખાણી-પીણીની કેબિન ઊંઘી વળી ગઈ 

મોરબી : મોરબીમાં આજે સાંજના અરસામાં વાવાઝોડાએ અનેક સ્થળોએ નુકસાની કરી છે. વાવડી રોડ ઉપર ખાણી-પીણીની એક કેબિન ભારે પવનના કારણે ઊંઘી પડી ગઈ...

મોરબીમાં અડધો કલાકમાં એક ઇંચ, વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ

મોરબી : મોરબીમાં આજે સાંજના અરસામાં વાવાઝોડા, વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે ઓચિંતો વરસાદ તૂટી પડ્યો હતો. પાલિકા કચેરીના આંકડા પ્રમાણે મોરબી શહેરમાં...

ભારે કરી… મોરબીમાં ખાટલો હવામાં ઉડી વીજ વાયર ઉપર ફસાઈ ગયો

મોરબી : મોરબીમાં આજે વાવાઝોડાના કારણે અનેક વસ્તુઓ હવામાં ઊડતી નજરે પડી હતી. ત્યારે પંચાસર રોડ ઉપર એક ખાટલો હવામાં ઉડી વીજ વાયરમાં ફસાયો...