માળીયા હાઇવે ઉપર માણાબા નજીક ડમ્પર હડફેટે બાઈક ચાલકને ઇજા

- text


માળીયા : માળીયા હાઇવે ઉપર માણાબા નજીક GJ-36-V-9583ના ડમ્પર ચાલક દિલીપ ઉર્ફે દોલો નાગજીભાઈ જીંજવાડિયાએ બાઈક લઈને જઈ રહેલા અશોકસિંહ દિલુભા જાડેજાના ભાઈને હડફેટે લઇ ઇજાઓ પહોંચાડી ડમ્પર લઈ નાસી જતા આ મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text