હળવદ ધ્રાંગધ્રા રોડ ઉપર કન્ટેનરે ચાલકે પગપાળા જતા વૃદ્ધને હડફેટે લેતા મોત

- text


હળવદ : હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર સુખપુર ગામના બસસ્ટેન્ડ પાસે પગપાળા જઈ રહેલા ડાયાભાઇ ગોવિંદભાઇ મકવાણા ઉ.62 રે.પાંડાતીરથ વાળાને ટ્રક કન્ટેનર નંબર જીજે – 05 – બીટી – 3171ના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા ડાયાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર રઘુભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

- text