માળિયામાં જુગાર રમતા 7 ઝડપાયા

- text


 

માળિયા : માળિયાના માતમ ચોકમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સોને પોલીસે રૂ. 12,700ની રોકડ સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલીસે માતમ ચોક પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામા જુગાર રમતા હારૂનભાઇ દોષમામદભાઇ કટીયા, દિલાવરભાઇ ઇસ્માઇલભાઇ જેડા, ઇકબાલભાઇ મામદભાઇ મોવર, હારૂનભાઇ ગુલામ હુશૈનભાઇ ભટ્ટી, રાવતભાઇ ઇશાકભાઇ જેડા, દાઉદભાઇ ઓસમાણભાઇ પઠાણ, અલારખાભાઇ દાઉદભાઇ જેડાને રૂ. 12,700ની રોકડ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

- text