મોરબી જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં ધ્રુવકુમાર કુંડારીયા પ્રથમ ક્રમે

- text


મોરબી : નાલંદા સ્કુલમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ૧૧માં ખેલમહાકુંભ અંતર્ગત કરાટે સ્પર્ધા રમાઈ હતી. જે રમતમા કુંડારીયા ઘ્રુવકુમાર મુકેશભાઈએ મોરબી જીલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંક સ્થાન મેળવીને સમગ્ર કુંડારીયા પરિવારનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ ધ્રુવકુમાર ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

- text

- text