માળીયામાં બે કલાકમાં અડધો ઇંચ

- text


માળીયા : મોરબી જિલ્લામાં આજે પણ મેઘરાજાની તોફાની ઇનિંગ ચાલુ રહેવા પામી છે. આજે સાંજના સમયે માળીયા પંથકમાં સાંજે 6 વાગ્યા બાદ બે કલાક જેટલા સમયગાળામાં 14 મીમી એટલે કે અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. નોંધનીય છે કે ગઈકાલે વરસાદ સાથે તોફાની પવન પણ ફૂંકાયો હોય અનેક વૃક્ષો ધરાશયી થયા હતા..

- text

- text