બાળકોને પ્રવાસ કરાવી જન્મ દિવસની ઉજવણી કરતા માળીયા તાલુકા શૈક્ષિક મહાસંઘના પ્રમુખ

- text


માળીયા (મી.): જાજાસર પ્રાથમિક શાળાના શિક્ષક અને માળીયા (મી.) તાલુકા શૈક્ષિક મહાસંઘના પ્રમુખ હરદેવભાઈ કાનગડે પોતાના જન્મદિવસે વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવી બટુક ભોજન કરાવીને ઉજવણી કરી હતી.

પોતાના જન્મદિવસે તાલુકા શૈક્ષીક મહાસંઘ પ્રમુખ હરદેવભાઈ કાનગડ શાળાના બાળકોને આદ્યશક્તિ માતાજીના મંદિરે પ્રવાસે લઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને બટુક ભોજન કરાવીને અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો હતો.

- text

- text