મોરબીના લગધીરપુર રોડ ઉપર અજાણ્યા ટ્રક હડફેટે ઉત્તરપ્રદેશના યુવકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા અમનભાઈ ચંદ્રભાન રહે. સુરવાલ, તા.મહમદાબાદ, જિલ્લો.ગાજીપૂર ઉત્તરપ્રદેશ નામના યુવાનને ગત તા.24ના રોજ વહેલી સવારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લઈ શરીરના ગુપ્તભાગે ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નિપજતા મોરબી તાલુકા અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text