હળવદ તાલુકામાં 18 કરોડના ખર્ચે 20 રસ્તાઓના કામ મંજુર કરાવતા ધારાસભ્ય વરમોરા 

હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તાર માટે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સૂચવેલા કામો માટે કુલ 93 કરોડના કામ મંજુર કરતી ગુજરાત સરકાર  હળવદ : હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તાર માટે જાગૃત...

ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની લોન ટેનિસમાં હળવદની ધનાળા શાળાનો દબદબો

હળવદ : ખેલ મહાકુંભ 2023-24 અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં હળવદ તાલુકાની ધનાળા પે.સેન્ટર શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિવિધ કેટેગરીમાં વિજેતા...

હળવદના મેરૂપર નજીક રાજસ્થાની ટ્રક ચાલકનું હાર્ટએટેક આવતા મૃત્યુ 

હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામના પાટીયે મહાદેવ હોટલ ખાતે રહેતા મૂળ રાજસ્થાની ટ્રક ચાલક બળવંતસિંગ સરદારસિંગ ચૌહાણ ઉ.45 નામના યુવાનને અચાનક છાતીમાં દુઃખાવો...

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરાઇ

જીલ્લા પ્રમુખ તરીકે ભરતભાઈ ગણેશિયાઅને ઉપ પ્રમુખ તરીકે મેરાભાઈ વિઠ્ઠલાપરાને જવાબદારી સોંપાઈ હળવદ : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ સમિતિ દ્વારા મોરબી જિલ્લાના પ્રમુખ,ઉપપ્રમુખ,મહામંત્રી,સહમંત્રી, સંગઠન...

હળવદના શંકરપરા રામજી મંદિરે ઉજવાશે પ્રભુ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

હળવદ : હળવદના શંકરપરા રામજી મંદિરે તા. 22મીએ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. હળવદના શંકરપરા રામજી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોમાં...

હળવદ : કીડી ગામની ચોકડીએ આવવાની ના પાડી 6 શખ્સોએ બે વ્યક્તિ ઉપર હુમલો...

હળવદ : હળવદ તાલુકાના કીડી ગામે રહેતા વૃદ્ધ અને યુવાન ઉપર છ શખ્સોએ કીડી ગામની ચોકડી આવવું નહીં કહીને હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ...

તા.22મીએ વાંકાનેર હળવદ માર્કેટિંગ યાર્ડમા રજા જાહેર

હળવદ : આગામી તા. 22 જાન્યુઆરી, સોમવારના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના નવનિર્મિત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય મોરબી તેમજ વાંકાનેર માર્કેટીંગ...

તા.22મીએ વાંકાનેર અને મોરબી યાર્ડમા રજા જાહેર

હળવદ યાર્ડમાં રજા જાહેર કરવા અંગે સાંજે નિર્ણય કરાશે  મોરબી : આગામી તા. 22 જાન્યુઆરી, સોમવારના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના નવનિર્મિત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું...

દલાલીના 70 હજાર આપ ! હળવદના નામચીન સહિતના બે શખ્સની પઠાણી ઉઘરાણી 

જમીનની દલાલી કરતા દેવીપુર ગામના આધેડને બોલાવી બે શખ્સોએ માર માર્યો  હળવદ : હળવદના નામચીન શખ્સ અને તેના મળતિયાએ દેવીપૂર ગામના જમીન મકાનના દલાલ પાસે...

હળવદમાં સેન્ટીંગના કામ બાબતે થયેલ હત્યામાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 

હળવદ : હળવદમાં સેન્ટીંગના કામ બાબતે ત્રણ ભાઈઓ ઉપર તીક્ષ્ણ હથિયારો દ્વારા થયેલા હિચકારા હુમલામાં ત્રણ ભાઈ પૈકી એક ભાઈનું સારવાર દરમિયાન મોત નિપજતા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધ્રાગંધ્રાના કલ્યાણપુર ગામે રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે.

હળવદ : ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ધામ ખાતે આગામી 30 એપ્રિલના રોજ ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે. તેમજ 30 એપ્રિલના રોજ રાત્રે...

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા મતદાર જાગૃતિ 

તમામ તબીબો દ્વારા કેસ પેપરમાં મતદાર જાગૃતિ અંગેના સ્ટેમ્પ લગાવવાનું શરૂ  મોરબી : આગામી તા.7 મેના રોજ ગુજરાતભરમાં 26 લોકસભા બેઠક પર મતદાન યોજાનાર છે....

ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની ઉપસ્થિતમાં લોહાણા સમાજની બેઠક યોજાશે 

મોરબી : લોકસભાની ચુંટણીના મતદાનના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, આવતીકાલ તારીખ 30 એપ્રિલ મંગળવારના રોજ સાંજે 5 કલાકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલય, ઉમા...

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બહેનોને સિલાઈ મશીન અપાયા

મોરબી : મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે પછાત હોય તેવા પરિવારની બહેનોને આર્થિક રીતે પગભર કરવાના...