મોરબી યાર્ડ ખુલતા જ ઘઉં, કપાસ, ચણાની ચિક્કાર આવક

કપાસના ભાવ 2500ને પાર, ઘઉં પણ 540 રૂપિયાની સપાટી વટાવી ગયા : ખેડૂતો ખુશ ખુશાલ મોરબી : માર્ચ એન્ડીગના મીની વેકેશન બાદ ફરી આજથી મોરબીનું...

સ્વજનની પુણ્યતિથિએ મોટીબરાર પ્રા. શાળામાં સ્કૂલ બેગ અર્પણ

માળિયા(મી.) : સ્વજનની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં તમામ વિદ્યાર્થીઓને દાતા તરફથી સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવ્યા હતા.તથા વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમના...

મોરબીમાં ચારણ-ગઢવી મહાસભા યુવા દ્વારા ઇશરદાન બારહટનો નિર્વાણદીન ઉજવાશે

મોરબી : અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા દ્વારા ઈશરદાસ બારહટના 456માં નિર્વાણદિન નિમિતે પુષ્પવંદન અને હરિરસ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં ઈશરદાસ બારહટના 456માં...

મોરબી વાળંદ જ્ઞાતિ દ્વારા લીમ્બચ માતાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

મોરબી : મોરબી શહેર તથા ગ્રામ્ય વિભાગ વાળંદ જ્ઞાતિ સમાજ દ્વારા લીમ્બચ માતાજીનો પ્રાગટ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત વાળંદ સમાજના કુળદેવી રાજ રાજેશ્વરી લીમ્બચ...

માતૃશાળાનું ઋણ અદા કરતો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી

વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પી : શાળાઓમાં રૂ.30 હજારનું દાન મોરબી : મોરબી તાલુકાની શકત શનાળા સરકારી પ્રાથમિક શાળામાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ માતૃશાળાનું ઋણ અદા કરવા...

04 એપ્રિલ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી મગની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા....

ગૌવંશને રાખવા માટે ફરજિયાત લાયસન્સના કાયદાનો વિરોધ કરતા હળવદના માલધારીઓ

સરકાર આ કાયદો પરત ન ખેંચે તો વિધાનસભાની ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે તેવી ગર્ભિત ચેતવણી હળવદ : રાજયની વિધાનસભાના સત્રમાં ગત તા.૩1 માર્ચના રોજ...

મોરબીની મહિલા દોઢ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાઇ

મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલી વાણીયા સોસાયટીમાં સિટી બી ડિવિઝન પોલીસે રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની દોઢ બોટલ સાથે એક મહિલાને ઝડપી...

મોરબીના ધોળેશ્વર રોડ ઉપર જુગાર રમતા બે ઝબ્બે

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વિશિપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા હકાભાઇ ગાંડુભાઇ વરાણીયા અને દિનેશભાઇ પરબતભાઇ વાઘેલાને...

બગીચામા જુગાર રમતા ચાર જુગારી 40,100 રોકડા સાથે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે ગાળા ગામના પાટિયા નજીક દરોડો પાડ્યો મોરબી : મોરબી તાલુકા પોલીસે ગાળા ગામના પાટિયા નજીક બગીચામાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ત્રણ-ચાર રતન દુઃખિયા જ વિરોધ કરે છે તેવા ધારાસભ્યના નિવેદન સામે કરણી સેનાએ આપી...

ચૂંટણી પતે પછી અમને ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા છે : કરણી સેનાના અધ્યક્ષની ધારાસભ્ય કાંતિલાલના નિવેદનનો વળતો જવાબ આપ્યો https://youtu.be/3X707XTMBBw મોરબી : મોરબીમાં રૂપાલા...

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...