04 એપ્રિલ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી મગની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 04 એપ્રિલના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી મગની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 846 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1900 અને ઊંચો ભાવ રૂ. 2510, ઘઉંની 1693 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 430 અને ઊંચો ભાવ રૂ. 540, મગફળી(જિણી)ની 35 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1045 અને ઊંચો ભાવ રૂ. 1252,તુવેરની 83 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.970 અને ઊંચો ભાવ રૂ.1167, જીરુંની 265 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2500 અને ઊંચો ભાવ રૂ. 4140,ધાણાની 32 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1400 અને ઊંચો ભાવ રૂ.2286,મેથીની 95 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 800 અને ઊંચો ભાવ રૂ. 1128 છે.

- text

વધુમાં, મગની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1100 અને ઊંચો ભાવ રૂ.1350,અડદની 16 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 777 અને ઊંચો ભાવ રૂ.1311,ચણાની 588 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.850 અને ઊંચો ભાવ રૂ.922,એરંડાની 310 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1388 અને ઊંચો ભાવ રૂ.1425,રાયની 209 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1140 અને ઊંચો ભાવ રૂ.1224, રાયડોની 217 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1155 અને ઊંચો ભાવ રૂ.1210 છે.

- text