મોરબી વાળંદ જ્ઞાતિ દ્વારા લીમ્બચ માતાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબી શહેર તથા ગ્રામ્ય વિભાગ વાળંદ જ્ઞાતિ સમાજ દ્વારા લીમ્બચ માતાજીનો પ્રાગટ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સમસ્ત વાળંદ સમાજના કુળદેવી રાજ રાજેશ્વરી લીમ્બચ માતાજીનો પ્રાગટ્યોત્સવ દર વર્ષની માફક આ વર્ષે પણ આગામી તા.9ને શનિવારના રોજ બપોરે 11 કલાકે દરજી જ્ઞાતિની વાડી,આર્ય સમાજ મંદિર સામે,લખધીરવાસ,મોરબી ખાતે આયોજન કરવામાં આવેલ છે.સમસ્ત જ્ઞાતીવાસીઓને આ આયોજનનો લાભ લેવા આમત્રંણ આપવામાં આવ્યું છે.

- text

- text