મોરબીના ધોળેશ્વર રોડ ઉપર જુગાર રમતા બે ઝબ્બે

- text


મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વિશિપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા હકાભાઇ ગાંડુભાઇ વરાણીયા અને દિનેશભાઇ પરબતભાઇ વાઘેલાને તિનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 620 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text