મોરબીમાં ફૂડ એન્ડ ડ્રગ્સનો ફુંફાડો, આઈસ્ક્રીમ, ઠંડા પીણાંના નમૂના લેવાયા

બાંધાની હિંગનો નમૂનો ફેઈલ થતા નોટિસ ફટકારાઇ : તીખા ગાંઠિયા અને સેવના નમૂના ફેઈલ થતા દુકાનદારને દંડ મોરબી : મોરબીમાં સુષુપ્ત અવસ્થામાં રહેલા ફૂડ એન્ડ...

મોરબીમાં સતશ્રીની કથામાં ચકલીના માળાનું વિતરણ કરાયું

આવતીકાલે કથા સ્થળે સ્વામિનારાયણ સંસ્કાર લેબોરેટરી અને અનસ્ટોપેબલ વોરિયર્સ ટ્રષ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબી : મોરબીમાં ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે...

મોરબીમાં ઉપેન્દ્રભાઈના “સ્માઇલી ઘૂઘરા”.. એક વાર ખાવ અને ખુશ થઈ જાવ..

જાત-મહેનતથી ઘૂઘરા બનાવી વેંચતા ઉપેન્દ્રભાઈ પ્રજાપતિએ પોતાના બાઇકને જ બનાવી દુકાન! મોરબી : મોરબીવાસીઓ સ્વાદના શોખીન હોય છે. એટલે દરરોજ સવાર-સાંજના ચટાકેદાર નાસ્તો કરવા જોઈએ....

 એ… રોદો આવ્યો… વાંકાનેર- થાન વચ્ચે મણકા તોડ માર્ગથી વાહન ચાલકો પરેશાન

વાંકાનેરથી થાન પહોંચવામાં બે કલાકથી વધુ લાગતો સમય : રોડ નવો બનાવાને બદલે માત્ર થિંગડાના જ કરાતા થુંકના સાંધા, ઉધોગકારો અને વેપારીઓને ભારે હાલાકી મોરબી...

કેમ ભણશે ગુજરાત ? મે મહિનો વીતવા છતાં પુસ્તકો છપાયા નથી

મોરબી જિલ્લામાં એક લાખ બાળકોને નવા સત્રમાં અધૂરા પુસ્તકો સાથે ભણવા જવું પડે તેવી સ્થિતિ જૂન માસમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પૂર્વે પુસ્તકો...

મોરબીના નાની વાવડી ગામે યુવાને ગળેફાંસો ખાઈ લીધો

મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે કબીર પાર્ક સોસાયટીમાં રહેતા મયુરભાઇ હસમુખભાઇ હળસોલા, ઉ.25 નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા...

વાંકાનેરમાં વિદેશી દારૂની ચાર બોટલ સાથે બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ ટીમે શહેરના વીસીપરા વિસ્તારમાંથી મોસીનભાઇ સલેમાનભાઇ આસાણીને વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લીધો હતો. દારૂનો...

હળવદ પંથકમાં બેફામ રેતી ચોરી મામલે અંતે ખાણખાણીજ તંત્ર જાગ્યું ; બે ફરિયાદ નોંધાવી

ચાડધ્રાની બ્રાહ્મણી નદીમાથી ગેરકાયદે રેતી કાઢવા મામલે એક બે અર્થમુવર વાહન ધારકો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ હળવદ : કચ્છના રેત માફિયાઓ અને ખનીજ માફિયાઓ...

મોરબીમાં બે બાઈક અથડાતા એકને ઇજા

મોરબી : મોરબીના ખાખરેચી દરવાજા નજીક બાઈક લઈને જઈ રહેલા વિશાલભાઇ બાબુભાઇ થરેસા, રહે.વજેપર શેરી નં.૨૪ મોરબી હાલ રહે.ગાંધીધામ ઇન્દિરાનગર મીઠી રોડ તા.ગાંધીધામ જી.કચ્છ...

મોઢા-ગળાના કેન્સરના નિષ્ણાંત તબીબ શનિવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન

કેન્સર સંબંધિત બીમારી માટેની શ્રેષ્ઠ તબીબી સેવા ઘરઆંગણે : રજિસ્ટ્રેશન ફરજીયાત  ડો. દીપેન પટેલ મોરબીમાં જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં 28મીએ 4થી 7 વાગ્યા સુધી ઓપીડી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદના સુખપર પાટીયા નજીક ઈકો કાર પલટી : છ ઈજાગ્રસ્ત

હાજીપીરથી સુરેન્દ્રનગર પરત જતા પરિવારને હળવદ નજીક નડ્યો અકસ્માત હળવદ : શુક્રવારે મોડી સાંજે હળવદ હાઇવે ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે ઈકો કાર ડિવાઇડર...

ભૂલ મે કરી છે, મોદી સામે આક્રોશ અંગે ક્ષત્રિય સમાજ પુનર્વિચાર કરે : રૂપાલા

જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી નમ્ર વિનંતી   https://youtu.be/20WIA6gWmuk?si=9z-nmBFfFEfKnE3P મોરબી : પરસોત્તમ રૂપલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે ક્ષત્રિય...

Morbi: મેઇન્ટેનન્સનાં કારણે મોરબીમાં આ વિસ્તારમાં કાલે વીજકાપ રહેશે 

Morbi: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 27 એપ્રિલને શનિવારના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો સમારકામ ના કામ માટે બંધ રાખવામાં આવશે. 66 કેવી...

મતદાન કરો અને મોરબીની આ હોટલોમાં મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...