મોરબીમાં બે બાઈક અથડાતા એકને ઇજા

- text


મોરબી : મોરબીના ખાખરેચી દરવાજા નજીક બાઈક લઈને જઈ રહેલા વિશાલભાઇ બાબુભાઇ થરેસા, રહે.વજેપર શેરી નં.૨૪ મોરબી હાલ રહે.ગાંધીધામ ઇન્દિરાનગર મીઠી રોડ તા.ગાંધીધામ જી.કચ્છ વાળાના પલ્સર બાઈક સાથે સ્પલેન્ડર મો.સા. રજી. નં.GJ-36-J-8873ના ચાલકે અકસ્માત સર્જતાં વિશાલભાઇને પગમાં ફ્રેક્ચર અને મોઢાના ભાગે ઇજાઓ પહોંચતા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

- text