ગુજરાતની 25 બેઠકોમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન

- text


સૌથી વધુ બનાસકાંઠામાં 55.74 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 37.82 ટકા

1.કચ્છમાં 41.18 ટકા
2.જૂનાગઢમાં 44.47 ટકા
3.અમદાવાદ પૂર્વ 43.55 ટકા
4.મહેસાણામાં 48.15 ટકા
5.આણંદમાં 52.49 ટકા
6.બનાસકાંઠામાં 55.74 ટકા
7.પાટણમાં 46.69 ટકા
8.સાબરકાંઠા 50.36 ટકા
9.ગાંધીનગરમાં 48.99 ટકા
10.અમદાવાદ પશ્ચિમ 42.21
11.સુરેન્દ્રનગરમાં 40.93 ટકા
12.રાજકોટથી 46.47 ટકા
13.પોરબંદરમાં 37.96 ટકા
14.જામનગરમાં 42.52 ટકા
15.અમરેલીમાં 37.82 ટકા
16.ભાવનગરમાં 40.96 ટકા
17.ખેડામાં 46.11 ટકા
18.પંચમહાલમાં 45.72 ટકા
19.દાહોદમાં 46.97 ટકા
20.વડોદરામાં 48.48 ટકા
21.છોટાઉદેપુરમાં 54.24
22.ભરૂચમાં 54.90 ટકા
23.બારડોલીમાં 51.97 ટકા
24.નવસારીમાં 48.03 ટકા
25.વલસાડમાં 58.05 ટકા

- text


ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી

બપોરે 3 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી

1. વિજાપુર-50.53 ટકા
2. ખંભાત – 49.83 ટકા
3. પોરબંદર – 41.03
4. વાઘોડિયા – 52.76
5. માણાવદર – 40.09


- text