મોરબીમાં 9મીએ બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન

- text


મોરબી : મોરબીમાં ભુવા હસુભાઈ પનારા તથા સમસ્ત પનારા પરિવાર દ્વારા આગામી તારીખ 9 મે ને ગુરુવારના રોજ રાત્રે 9 કલાકે મોરબીના ભવાની ચોક, લખધીરવાસ, બક્ષી શેરીના નાકે બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કરના ભુવા હસુભાઈ પનારા તથા ડાક કલાકાર ધર્મેશ રાવલ માતાજીના ગુણગાન ગાશે.

- text